Book Title: Muktibij
Author(s): Sunandaben Vohra
Publisher: Satsang Mandal Detroit USA

View full book text
Previous | Next

Page 5
________________ મુક્તિબીજ G ! Me F Me T Me Me S F Me E Me He G Me F to પ્રસંગોચિત પ્રસ્તુત મુક્તિબીજ (સમ્યગદર્શન)ગ્રંથનું લેખન કરવાની પ્રેરણાનો કે | _ અનુરોધનો યશ સત્સંગીજનો અમેરીકાના ડ્રીટ્રોઈટ નિવાસી અશોકભાઈ અને ! * લીનાબહેન ચોકસી, તથા ચેરીફીલમાં વસતા સ્નેહલભાઈ ને પરેશાબ્લેન શાહને છે ફાળે આપું તો ઉચિત છે, કારણ કે સને ૧૯૯૧ની અમેરીકાની સત્સંગ યાત્રા | દરમિયાન સ્નેહલ-પરેશા કહે, બહેન તમે અહીં એક માસ રોકાઈ જાવ અને | સમગ્રદર્શન વિષેનું એક પુસ્તક લખો જો કે તે વખતે તેમની પ્રેરણાથી _ ભાવના થઈ હતી, પણ તે વિષેની અંતઃસ્કૂરણા થતી ન હતી. વળી ૧૯૯૨ની સંત્સગયાત્રા યોજાઈ. સ્નેહલ -પરેશા મળ્યા પુન: એજ ક ભાવના વ્યકત કરી ત્યાં વળી ડ્રીટ્રોઈટમાં અશોકભાઈ લીના મળ્યા. અને તેમણે રૂં પણ આ જ ભાવના થઈ બહેન સમ્યગદર્શન વિશે પુસ્તક લખો, કારણકે કેવળ સમ્યગ્રદર્શનને લક્ષ્યમાં રાખીને સળંગ સૂત્ર સરળ ભાષાયુક્ત પુસ્તકની અમારા જેવાને ઘણી ઉપયોગીતા છે. આમ બંને શ્રદ્ધાવાન યુવાન દંપતિની ભાવનાએ " મારી ભાવનાને ઉત્સાહિત કરી. - પરદેશની સત્સંગ યાત્રામાં દિવસે ઘણોજ સમય મળતો. આ વખતે ઝિ | યાત્રામાં દિવસે જપ અને ધ્યાનની આરાધના કરવા ભાવના કરેલી, તેથી રોજના ૮ ક્લાકની આરાધના થતી, છતાં બે ક્લાકનો અવકાશ મળે તેમ હતું. આથી | પ્રસ્તુત ગ્રંથનો શુભારંભ ત્યાંજ શરૂ કરવાની ભાવના કરી. વળી આ વિષયને | અનુરૂપ ગ્રંથો તે દેશમાં પણ છે જે મુમુક્ષુને ત્યાંના પુસ્તકાલયમાંથી મળ્યા. તેને આધાર લીધો. તેમાંથી અલ્પાંશે લેખન સામગ્રી મળતી ગઈ તેમ-તેમ લેખન - થતું ગયું તેમાં સમ્યગદર્શનનું મહાત્મ અનુભવતા અત્યંત આનંદ માણ્યો - અમદાવાદ આવ્યા પછી અન્ય ગ્રંથોનો આધાર લઈ પ્રસ્તુત લેખન કાર્ય ક ગુરૂ કૃપાએ સંપન્ન થયું. વાસ્તવમાં આ લેખનમાં મારી કોઈ સ્વયં મૌલિકતા નથી. કારણકે આ ગહન વિષયનું ગીતાર્થજનોએ દીર્ધદૃષ્ટિથી નિરૂપણ કરેલું છે; ન તે ગ્રંથોના આધાર પર ક્યાંક કંઈક સરળ બનાવવા ફેરફાર કર્યા છે, અને કે | મુખ્યત્વે તો તે તે ગ્રંથમાંથી તે વિષયના ઉતારાજ કરેલા છે, અર્થાત "| ગીતાર્થજનોએ અનુભવથી કરેલા દોહનનું અત્રે અવતરણ કર્યું છે. H \S G $ F $ $ $ F E $ F | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 290