________________
મુક્તિબીજ
G !
Me
F
Me
T
Me
Me
S
F
Me
E
Me
He
G
Me
F
to
પ્રસંગોચિત પ્રસ્તુત મુક્તિબીજ (સમ્યગદર્શન)ગ્રંથનું લેખન કરવાની પ્રેરણાનો કે | _ અનુરોધનો યશ સત્સંગીજનો અમેરીકાના ડ્રીટ્રોઈટ નિવાસી અશોકભાઈ અને ! * લીનાબહેન ચોકસી, તથા ચેરીફીલમાં વસતા સ્નેહલભાઈ ને પરેશાબ્લેન શાહને છે
ફાળે આપું તો ઉચિત છે, કારણ કે સને ૧૯૯૧ની અમેરીકાની સત્સંગ યાત્રા | દરમિયાન સ્નેહલ-પરેશા કહે, બહેન તમે અહીં એક માસ રોકાઈ જાવ અને | સમગ્રદર્શન વિષેનું એક પુસ્તક લખો જો કે તે વખતે તેમની પ્રેરણાથી _ ભાવના થઈ હતી, પણ તે વિષેની અંતઃસ્કૂરણા થતી ન હતી.
વળી ૧૯૯૨ની સંત્સગયાત્રા યોજાઈ. સ્નેહલ -પરેશા મળ્યા પુન: એજ ક ભાવના વ્યકત કરી ત્યાં વળી ડ્રીટ્રોઈટમાં અશોકભાઈ લીના મળ્યા. અને તેમણે રૂં
પણ આ જ ભાવના થઈ બહેન સમ્યગદર્શન વિશે પુસ્તક લખો, કારણકે કેવળ સમ્યગ્રદર્શનને લક્ષ્યમાં રાખીને સળંગ સૂત્ર સરળ ભાષાયુક્ત પુસ્તકની અમારા
જેવાને ઘણી ઉપયોગીતા છે. આમ બંને શ્રદ્ધાવાન યુવાન દંપતિની ભાવનાએ " મારી ભાવનાને ઉત્સાહિત કરી. - પરદેશની સત્સંગ યાત્રામાં દિવસે ઘણોજ સમય મળતો. આ વખતે ઝિ | યાત્રામાં દિવસે જપ અને ધ્યાનની આરાધના કરવા ભાવના કરેલી, તેથી રોજના
૮ ક્લાકની આરાધના થતી, છતાં બે ક્લાકનો અવકાશ મળે તેમ હતું. આથી | પ્રસ્તુત ગ્રંથનો શુભારંભ ત્યાંજ શરૂ કરવાની ભાવના કરી. વળી આ વિષયને | અનુરૂપ ગ્રંથો તે દેશમાં પણ છે જે મુમુક્ષુને ત્યાંના પુસ્તકાલયમાંથી મળ્યા. તેને
આધાર લીધો. તેમાંથી અલ્પાંશે લેખન સામગ્રી મળતી ગઈ તેમ-તેમ લેખન - થતું ગયું તેમાં સમ્યગદર્શનનું મહાત્મ અનુભવતા અત્યંત આનંદ માણ્યો
- અમદાવાદ આવ્યા પછી અન્ય ગ્રંથોનો આધાર લઈ પ્રસ્તુત લેખન કાર્ય ક ગુરૂ કૃપાએ સંપન્ન થયું. વાસ્તવમાં આ લેખનમાં મારી કોઈ સ્વયં મૌલિકતા
નથી. કારણકે આ ગહન વિષયનું ગીતાર્થજનોએ દીર્ધદૃષ્ટિથી નિરૂપણ કરેલું છે; ન તે ગ્રંથોના આધાર પર ક્યાંક કંઈક સરળ બનાવવા ફેરફાર કર્યા છે, અને કે | મુખ્યત્વે તો તે તે ગ્રંથમાંથી તે વિષયના ઉતારાજ કરેલા છે, અર્થાત "| ગીતાર્થજનોએ અનુભવથી કરેલા દોહનનું અત્રે અવતરણ કર્યું છે.
H
\S
G
$
F
$
$
$
F
E
$
F
|
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org