Book Title: Mitra Maitri
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org સુર મિત્રમૈત્રી. ***Fe farare: feesर्मायनमः Acharya Shri Kailassagarsuri Gyanmandir મિત્રશ્ચમ સમજાવવા, રચુ મિત્રનું કાવ્ય; વિવેકપ્રદ સુખ કર સટ્ટા, ઉપાદેયસુ શ્રાવ વિવેચન જગમાં બાળજીવા મિત્રધર્મ નહિ સમજવાથી, ખાટી પ્રપ`ચી મિત્રતામાં અંજાઇ નીતિરીતિથી ભ્રષ્ટ થાય છે. સદ્ વિચારે ત્યજી અસદ્ વિચારો કરે છે; અને સત્ય વસ્તુ છેાડી દુનિયાની માયાવી વસ્તુમાં લુબ્ધ થાય છે; એવા આળજીને અÀગતિના માર્ગોમાં જતાં મચાવવા, અને મિત્રતાના નામે, ઉપરથી મિષ્ટ પણ અંદરથી ઝેરી વચનેામાં લાભાયા વગર, પ્રપ`ચી ખાજીમાંથી ઉગારવાને અર્થે વિધવિધ અર્થસૂચક દોહરારૂપી “ મિત્રમૈત્રી ” કાવ્યનું વિવેચન કરૂ છું. મિત્રધર્મ સમજ્યા વિના અને મિત્રધર્મની પ્રવૃત્તિ સેવ્યા વિના કોઇ મનુષ્ય કોઇને મિત્ર ખની શકતા નથી. આત્મસ્વરૂપ મિત્રધર્મની જેટલી પ્રસંશા કરીએ તેટલી ન્યૂન છે. વિવેકપ્રદ અને સુખકર તથા આદરવા ચેાગ્ય તથા અન્ય મનુષ્યને સભળાવવા ચાગ્ય મિત્રકાવ્ય છે. આ વિશ્વમાં મિત્રની ક્રજ સમજીને મિત્રા થનારા અલ્પ મનુષ્યે છે. આત્માને અને મિત્રમાં ભેદ નથી એજ મિત્રની મહત્તાજૂચક વાકય છે. મિત્ર સ્વરૂપ અવબેધ્યાથી કદિ પોતાની ફરજોથી ભ્રષ્ટ થવાતું નથી. દુન મિત્રથી અથવાને માટે અને સુજન મિત્રને For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 171