Book Title: Mitra Maitri
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઓળીની આરાધના કરી હતી. તેને પ્રતિક્રમણ કરવાની પ્રવૃત્તિ હતી. દરરોજ જિનેશ્વરની પૂજા કરીને પશ્ચાત આહાર કરતા હતા. ગુરૂમહારાજ જોગવાઈ છતાં તેમનાં દરરોજ દર્શન કરતા હતા અને ગુરૂનાં અનેક વ્યાખ્યાનનું શ્રવણ કરતા હતા. ગુરૂમહારાજશ્રી બુદ્ધિસાગરસૂરિજી પર તેમની અત્યંત પૂજ્યબુદ્ધિ હતી તથા તેમના પ્રતિ પૂર્ણ શ્રદ્ધાભક્તિ હતી. દરેક ચોમાસામાં ગુરૂમહારાજનાં દર્શન કરવા માટે મિત્રે સહિત જતા હતા. ગુરૂમહારાજના કૃપાના પાત્ર તેઓ બન્યા હતા. સં. ૧૮૬૮ ની સાલથી તેમની ચારિત્ર અંગીકાર કરવા ઉપર પૂર્ણ રૂચિ પ્રગટી હતી. પરંતુ તેમની માતાના સંબંધથી દીક્ષા લેવા ભાગ્યશાળી થયા નહોતા. જે તે વધુ જીવ્યા હોત તે દીક્ષા લેઈ શકત. મિત્રોને ધાર્મિકશ્રદ્ધા કરાવવામાં તેઓ એક હતા. જૈનધર્માભિમાન તો તેમની નસેનસમાં ઉછળતું હતું. તેઓએ આંબલીપળના ઉપાશ્રયે અનેક સભાઓમાં જેનધર્મ સંબંધી ભાષણો આપ્યાં હતાં. ઈંગ્લીશ ચોથા ધોરણ સુધી અભ્યાસ પછી તેઓ વ્યાપારી પ્રવૃતિમાં જોડાયા હતા. શેઠ માણેકલાલ પ્રેમચંદને ત્યાં નોકરી કરી વ્યાપારી વિષયનું જ્ઞાન મેળવ્યું હતું તથા તેમનું પ્રામાણ્યપત્ર મેળવ્યું હતું. સં. ૧૮૭૧ ની સાલથી તેઓ માંદા રહેતા હતા. સં. ૧૯૭૩ ના ચિત્ર સુદિ બીજ શનિવારના દિવસે તેમણે માંદગીથી તારંગા પાસે સ્વજન્મગામ ટીંબામાં દેહોત્સર્ગ કર્યો–સમાધિ પૂર્વક શરીરને ત્યાગ કર્યો. ગુરૂમહારાજે હારીજથી અને ચાણસમાથી તેમના પર વૈરાગ્યમય ઉપદેશ પત્રો ફાગણ વદિ બારસ તેરસે લખ્યા હતા તેથી તે પત્ર વાંચીને છેવટની આત્મશુદ્ધિમાં તેમણે વૃદ્ધિ કરી હતી. અમારે એકધમ સલાહકાર મિત્ર ચાલ્યો ગયે. તેના મિત્ર તરીકે અમને ઘણું શિક્ષણ મળ્યું છે. દલસુખભાઈ જૈન ધર્મની અડગ શ્રદ્ધાવાળા હતા. તેમનામાં દેવગુરૂધમની ઉદાર ભકિત ખીલી હતી. મિત્ર કર્તવ્ય કરવામાં તેઓ કદિ પાછા પડયા નહતા. તેઓએ લગ્ન કર્યું નતું. તેઓ સારી રીતે બ્રહ્મચર્ય પાળી શકયા 1. • ' વર્ષ સુધી તેમણે સાજે રીતે બ્રહ્મચર્ય પાળ્યું હતું. તે માટે તેમના તમને આવનારા સર્વે મનુષ્યો તેમની પ્રશંસા કરતા હતા તેમનાનાં સરનશી નતા ઘણી હતી તેથી તેઓ પરગજુ બનીને અન્ય મનુષ્યોને પ્રિય બન્યા હતા. તેમણે ગુરૂ મહારાજ પાસે અને ધમ નિયમો ગ્રહણ કર્યા હતા. તેમના આત્માની અમે આ પ્રસંગે નોંધ લેઈને સાત કરીએ છીએ. તેમના આત્માનું શ્રેય થાઓ. મિત્રમંત્રી ગિ ધર્મનું વિવેચન કરવામાં ગુરૂ મહારાજે સાહાધ્ય આપી છે તથા કિસાહ આવ્યા છેતેથી તેમને આવું છું. તેમને ઉપકાર For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 171