________________
મત્રચિંતામણિ
અવસ્થા છે? તેની સાધના કરનારમાં કેવી ચેાગ્યતા હાવી જોઈએ ? તે માટે ગુરુની કેટક્ષી આવશ્યકતા છે ? સાધનાને ક્રમ શા છે ? તે કઈ વિધિએ આગળ વધે છે? મ`ત્રસિદ્ધિ થવાનાં લક્ષણા શુ છે? મંત્રસિદ્ધિ થયા પછી તેના પ્રયાગા કેવી રીતે થાય છે? વગેરે અનેક મહત્ત્વની ખાખતા અમે થોડા સમય પૂર્વે પ્રકટ કરેલા મંત્રવિજ્ઞાન' નામના ગ્રંથમાં ચચેલી છે, એટલે અહીં તેનુ વિવેચન કરતા નથી. પ્રજ્ઞાવંત પાઠકા પ્રથમ તેનું વાંચનમનન કરીને પછી જ આ ગ્રંથમાં પ્રવેશ કરે, એવુ* અમારું' વિનમ્ર સૂચન છે.
ખેતર ખરાખર ખેડાયેલું હેાય તે તેમાં ધાન્ય સારા પ્રમાણમાં પાકે છે, અથવા વજ્ર નિલ થયેલ હાય તે તેના પર રંગ બહુ સારી ચડે છે. એ જ રીતે શ’કાકુશ કાથી રહિત થયેલું મન નિષક્ષિત વિષયને સારી રીતે ગ્રહણ કરે છે અને તેથી કરવા ધારેલી જ્ઞાનયાત્રા ઝડપથી આગળ વધે છે. તાત્પર્ય કે મંત્રવિદ્યા અંગે પ્રથમ પાઠકનું મન શકા— કુશ કાએથી રહિત થવાની જરૂર છે અને તે દૃષ્ટિને લક્ષ્યમાં રાખીને જ ઉક્ત મ’ત્રવિજ્ઞાન ગ્રંથનું આલેખન કરવામાં આવ્યું છે. અન્ય શબ્દોમાં કહીએ તેા ઉક્ત ગ્રંથ મંત્રવિદ્યારૂપી મહાલયની ભૂમિકા જેવા છે અને પ્રસ્તુત ગ્રંથ તેના પર કરાયેલા ચણુતર સમાન છે, એટલે ‘ મંત્રવિજ્ઞાન ને પૂર્વાધ અને “ મ’ત્રચિંતામણિ ને ઉત્તરાર્ધ સમજીને તેનું પઠન—પાર્ટન કરનારાઓને વિશેષ લાભ થવા સભવ છે.
મત્રશાસ્ત્રની રચના જનસ ંસથી મોટા ભાગે દૂર