________________
અગ્રવચન
૭,
ગણાય છે. તેણે ભારતના ઋષિમુનિઓએ રચેલાં શાની મુક્ત કઠે પ્રશંસા કરી છે અને તેમાં રહેલાં વૈજ્ઞાનિક તથ્યને ભાવભરી અંજલિ આપી છે. ક્રાંસ દેશના એક મહાન વિદ્વાન વિક્ટર કયુજને લખ્યું છે કે, “ભારતમાં ઉગેલા વિજ્ઞાનસૂર્યના પ્રચંડ તેની સામે પશ્ચિમદેશીય વિજ્ઞાનશાસ્ત્ર એક ઝાંખા દીવા જેવું છે. તેને પ્રકાશ કોઈ પણ ક્ષણે સ. થઈ જવા સંભવ છે. વિખ્યાત વિદ્વાન શોપનહારે જણાવ્યું છે કે, “ભારતીય વિદ્યાઓની મહત્તા માટે મેટા મોટા ગ્રંથે લખવામાં આવે તે પણ તેનું પૂર્ણ વર્ણન થઈ શકે એમ નથી.” તાત્પર્ય કે આપણું ઋષિ-મુનિઓએ વિવિધ વિદ્યાઓને અને ખાસ કરીને મંત્રવિદ્યાને જે, વારસે આપણને આપે છે, તે વૈજ્ઞાનિક તથ્યોથી ભરપૂર છે અને તેથી પૂરેપૂરે શ્રદ્ધેય છે.
મંત્રવિદ્યાની સત્યતા અને ઉપયોગિતા હવે વિદેશી વિદ્વાનેને પણ સારી રીતે સમજાવા લાગી છે. પી, થેમસ નામના એક વિદેશી વિદ્વાને “Incredible India--ન મનાય તેવું હિંદ” એ નામના પુસ્તકમાં કહ્યું છે કે, મંત્ર એ ગૂઢ શાનું એક અગત્યનું અંગ છે. ખરેખર તે આર્યોની ગૂઢ વિદ્યા એ મંત્રશાસ્ત્ર જ છે. “શોદ પછી તે બોલાયેલું હોય કે લખાયેલો હોય, એ અનાદિ અને જાદુઈ શક્તિથી યુક્ત છે. આ માન્યતાના પાયા ઉપર જ મંત્રશાસ્ત્ર રચાયેલું છે. ચિકકસ રીતે રચાયેલાં વાક્યો કે શબ્દોનું વારંવાર ભારપૂર્વક ઉચ્ચારણ કરવાથી સર્વ કામના