Book Title: Manni Mavjat Ane Dharti Parnu Swarga
Author(s): Nandiyashashreeji
Publisher: Anilaben A Dalal

Previous | Next

Page 8
________________ ‘ગમે તેવા શુભાશુભ નિમિત્તોમાં મા૨ે મનને બગાડવું નથી.’’ આ દૃઢ આત્મસંકલ્પ એ બીજવપન છે. અને હા, બીજવપન વગર શાસન પ્રાપ્તિરૂપ અનરાધાર વરસાદ વગેરે સાનુકૂળતા પણ કાર્યસાધક નથી તે ભૂલવા જેવું નથી. તો પુણ્યના યોગે મળેલા શાસનને પ્રસ્તુત પુરુષાર્થ દ્વારા સફળ બનાવીએ એ જ મહેચ્છા ! બજેટ પછી નિપુણ અર્થશાસ્ત્રી ખર્ચ, આવક, બચતનું અવલોકન કરે છે. તો સાધકે સ્વયં તાળી' મેળવવાનો છે કે સમ્યગ્નાન અને શ્રદ્ધા માટે સમયનું યોગદાન કેટલું કર્યું ? ક્ષમાદિની કમાણી કેટલી થઈ ? અને મન, વચન, કાયાના દુરૂપયોગથી અટકવા વડે સમય અને પરિણતિનું કેટલું રક્ષણ કર્યું ? દેવ-ગુરુધર્મની કૃપાથી રત્નત્રયી પામવા સૌ સક્ષમ બને એ જ કામના. જૈનમ્ જયતિ શાસનમ્ · વૈશાખ સુદ-૧૧ (3) તા. ૧૫-૫-૨૦૦૮

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66