Book Title: Manni Mavjat Ane Dharti Parnu Swarga
Author(s): Nandiyashashreeji
Publisher: Anilaben A Dalal

Previous | Next

Page 48
________________ બુદ્ધિ (૨) બુદ્ધિ પોતાના સુખને કેન્દ્રમાં રાખે છે. બીજાનું જે થવું હોય તે થાય. મારું પહેલા કરી લઉં એ સ્વાર્થી વિચારણા અહીં પ્રધાનપણે વર્તે છે. અહીં કષાયો - ક્રોધ, માન, માયા, લોભ વિ. ની તીવ્રતા હોય છે. (૩) પોતાનું ધાર્યું ન થાય તો બુદ્ધિ સંઘર્ષ કરે છે, પોતાની મનઃસ્થિતિ પ્રમાણે પરિસ્થિતિ ફેરવવા જાય છે એટલે નિષ્ફળ બનતા પોતે દુઃખી થાય છે અને બીજા સહવર્તીને પણ દુ:ખી કરે છે.

Loading...

Page Navigation
1 ... 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66