Book Title: Manni Mavjat Ane Dharti Parnu Swarga
Author(s): Nandiyashashreeji
Publisher: Anilaben A Dalal

Previous | Next

Page 55
________________ (૭) હૃદયમાં કૃતજ્ઞતા .e. acceptance of other's obligations elu .. હૃદય પોતાના ઉપર થયેલા બીજાના પરોપકારોને સતતપણે યાદ કરી, નમ્ર અને પરોપકાર-તત્પર બને છે. (૮)હૃદય સંવેદનશીલ છે. એટલે બીજાની લાગણીને જલ્દીથી સમજી શકે છે અને સ્વાદુવાદ સિધ્ધાંતોનો ઉપયોગ કરી શકે છે. અહીં સાચું તે મારું એવી મનોવૃત્તિ હોય છે. (૯) હૃદયની ભાષા છે, સારૂં ગમશે, ફાવશે. 'હું સંમત છું. all right; ok, તહત્તિ એ હૃદયનો રણકાર છે. આપણે એકબીજાને સમજીએ તો સારું એવી હદયશાલીની માન્યતા હોય છે. (૧૪)

Loading...

Page Navigation
1 ... 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66