Book Title: Manni Mavjat Ane Dharti Parnu Swarga
Author(s): Nandiyashashreeji
Publisher: Anilaben A Dalal

Previous | Next

Page 59
________________ છતાં તમને તે જીવ પ્રત્યે કુણી લાગણી છે. Soft corner છે, એની ખબર ક્યારે પડે ? બીજે દિવસે તેની પત્ની બિમાર હોવાનો તાર આવે અને તમે સામેથી ૫૦૦ રૂપિયા આપીને મોકલો તો તમારી તેના પ્રત્યેની કુણી લાગણી પુરવાર થાય છે. પૈસા ન હોય તો છેવટે વાત્સલ્ય તો હોય જ ને ? (૧૨) હૃદય મનઃ સ્થિતિને સુધારવા પ્રયત્ન કરે છે. (૧૮) :

Loading...

Page Navigation
1 ... 57 58 59 60 61 62 63 64 65 66