Book Title: Manni Mavjat Ane Dharti Parnu Swarga Author(s): Nandiyashashreeji Publisher: Anilaben A DalalPage 62
________________ (૩)ચોરીઃ “અણહકનું લેવાની વૃત્તિ તે ચોરી છે.' પુણ્યથી વધારે અને સમયથી પહેલાં ન મળે. આ વાતનો સ્વીકાર કરવાથી સમતા સહેજે મળે છે. (૪) વ્યભિચાર-પરસ્ટીગમન : કોઈ સ્ત્રીને રાગથી અડતા જેમ બ્રહ્મચર્ય ખંડીત થાય છે. તેમ આંખોથી રૂપેરી પડદે સવિકાર નયણે જોતા પણ વ્યભિચાર સ્પષ્ટ છે. ટી.વી.ની અશ્લીલતાનો ત્યાગ એ જ દવા સમજાય છે. (૫) દારૂ: જેના વિના ન ચાલે એ નશો. કોઈપણ ઊત્તેજક intoxicant વસ્તુનો ત્યાગ કરવો. જીવનમાં સાદગી અપનાવવી. That man is richest whose needs are cheapest. LELL વિના ચાલે પણ ભગવાન વિના, ધર્મ વિના ન ચાલે એવું માનવું જરૂરી છે. (૭) માંસાહાર : જેમાં ત્રસ જીવોની (હાલતાચાલતા જીવોની) વિપુલ હિંસા થાય છે. તેનો પ્રકારમંતરે આમાં સમાવેશ થાય છે. તે માટે બહારનું હોટલનું વાસી વિ. ન ખાવું જોઈએ. (૨૧)Page Navigation
1 ... 60 61 62 63 64 65 66