Book Title: Manni Mavjat Ane Dharti Parnu Swarga Author(s): Nandiyashashreeji Publisher: Anilaben A DalalPage 49
________________ (૪) હૃદય પોતાની ફરજનો વિચાર કરે છે. ફરજનું પાલન સ્વાધીન છે. કોઈ ગમે તે કરે, આપણે શું કરવું ? તે આપણી વિવેકશકિત (i.e. Discrimination Power) ઉપર આધાર રાખે છે. માત્ર ફરજનો વિચાર કરે તો વ્યકિત સુધરતા સમાજ સુધરશે, સમાજ સુધરતાં દેશ, રાષ્ટ્ર, વિશ્વ સુધરશે. આ બઘાના પાયામાં પોતાની ફરજ અદા કરવા માટેની ઉત્સુકતા છે. બીજાએ ફરજ અદા ન કરી હોત તો આપણે કેટલા હેરાન થાય? એ જ રીતે આપણે ફરજ પ્રત્યે ઉપેક્ષિત રહીશું તો એના EDİCLELQLL Olsel. Man is a social animal. He can not waste his life as he likes. ફરજનાં પાલનથી કર્તવ્યપાલન કર્યાનું સ્વતંત્ર, instant - સુખ મળે છે. એ સુખ પાસે અધિકારોથી મળતા સુખો તુચ્છ છે. અસાર છે, છે. એટલે નગણ્ય છે.Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66