Book Title: Manni Mavjat Ane Dharti Parnu Swarga
Author(s): Nandiyashashreeji
Publisher: Anilaben A Dalal

Previous | Next

Page 39
________________ (૧) ભૌતિક વસ્તુનું આકર્ષણ ન રાખવું. ફેશન, વ્યસન અને અનુકરણ ત્રણ આપણાં મોત છે. વ્યસનના સંદર્ભમાં વિચારવું કે જેની ખરાબી, નિરર્થકતા જાણ્યા પછી પણ જો છુટાતું નથી તો તે વ્યસન છે. આત્માનું સૌંદર્ય જોયા પછી આ ટકી શકતું નથી. (૨) નિષેધાત્મક વિચારણા ન કરવી. સાચા સમીકરણોની શોધ આપણને આનાથી મુક્ત કરે છે. દા.ત. * પુણ્યથી વધારે મળતું નથી, સમયથી પહેલાં મળતું નથી. જ્વરગ્રસ્ત દર્દી પ્રત્યે સહાનુભૂતિ છે. જે કર્મગ્રસ્ત જીવો પ્રત્યે કેમ નહીં? (B).

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66