Book Title: Manni Mavjat Ane Dharti Parnu Swarga
Author(s): Nandiyashashreeji
Publisher: Anilaben A Dalal

View full book text
Previous | Next

Page 38
________________ પ્રાસંગિક : “ધર્મથી જીવનમાં શાંતિ મરતાં સમાધિ પરલોકમાં સગતિ ને પ્રાન્ત સિદ્ધિ મળે છે.” તો ક્રિયાત્મક અને ગુણાત્મક ઘર્મને સમજતાં પહેલાં જાણવું જરૂરી છે કે મનુષ્ય જન્મ, શાસ્ત્રશ્રવણ, વિવેક અને આચરણ આ ચારે વસ્તુ અત્યં દુર્લભ છે. દુર્લભતાનું જ્ઞાન તેના અપવ્યયને રોકે છે. ત્રણ દિવસની રણની મુસાફરી માટે ૩ જગ પાણી મળ્યું હોય તો તેનાથી આપણે વસ્ત્ર ધોતા નથી, અરે, ઓછી તરસે પીતા નથી અને વઘુ તરસે પણ ઓછું પીએ છીએ. તેવી જ રીતે મનુષ્યાય દુર્લભ છે તેનો ઉપયોગ નીચેની ચાર બાબતમાં ન કરવો જોઈએ. જો કરતાં હોઈએ તો સમજવું કે રણનું પાણી ગટરમાં નાખીએ છીએ. (A).

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66