________________
પ્રાસંગિક : “ધર્મથી જીવનમાં શાંતિ
મરતાં સમાધિ પરલોકમાં સગતિ ને
પ્રાન્ત સિદ્ધિ મળે છે.” તો ક્રિયાત્મક અને ગુણાત્મક ઘર્મને સમજતાં પહેલાં જાણવું જરૂરી છે કે મનુષ્ય જન્મ, શાસ્ત્રશ્રવણ, વિવેક અને આચરણ આ ચારે વસ્તુ અત્યં દુર્લભ છે.
દુર્લભતાનું જ્ઞાન તેના અપવ્યયને રોકે છે. ત્રણ દિવસની રણની મુસાફરી માટે ૩ જગ પાણી મળ્યું હોય તો તેનાથી આપણે વસ્ત્ર ધોતા નથી, અરે, ઓછી તરસે પીતા નથી અને વઘુ તરસે પણ ઓછું પીએ છીએ. તેવી જ રીતે મનુષ્યાય દુર્લભ છે તેનો ઉપયોગ નીચેની ચાર બાબતમાં ન કરવો જોઈએ. જો કરતાં હોઈએ તો સમજવું કે રણનું પાણી ગટરમાં નાખીએ છીએ.
(A).