________________
(૧) ભૌતિક વસ્તુનું આકર્ષણ ન રાખવું.
ફેશન, વ્યસન અને અનુકરણ ત્રણ આપણાં મોત છે. વ્યસનના સંદર્ભમાં વિચારવું કે જેની ખરાબી, નિરર્થકતા જાણ્યા પછી પણ જો છુટાતું નથી તો તે વ્યસન છે. આત્માનું સૌંદર્ય જોયા પછી આ ટકી શકતું નથી.
(૨) નિષેધાત્મક વિચારણા ન કરવી.
સાચા સમીકરણોની શોધ આપણને આનાથી
મુક્ત કરે છે.
દા.ત. * પુણ્યથી વધારે મળતું નથી, સમયથી પહેલાં મળતું નથી.
જ્વરગ્રસ્ત દર્દી પ્રત્યે સહાનુભૂતિ છે. જે કર્મગ્રસ્ત જીવો પ્રત્યે કેમ નહીં?
(B).