Book Title: Manni Mavjat Ane Dharti Parnu Swarga
Author(s): Nandiyashashreeji
Publisher: Anilaben A Dalal

Previous | Next

Page 36
________________ Columnies are answered best with silence. સંઘર્ષનો જવાબ મૌનથી શ્રેષ્ઠ રીતે અપાય છે. કાયાની નિર્મળતા કાયા રૂપી નોકરને બે વસ્તુ માટે સજ્જ બનાવો. (૧)કાયાને પાપમાં જોડવી નથી, કારણકે પાપો એ દુ:ખોની આમંત્રણ પત્રિકા છે. માટે ભક્ષ્યાભક્ષ્ય, પેયાપેય, કર્તવ્યાકર્તવ્યનો વિવેક કરવો. પાપની પ્રવૃત્તિમાં ક્ષણનું સુખ, મણનું પાપ, ટનનું દુ:ખ રહેલું છે. કદાચ તમે પાપની પ્રવૃત્તિ ન રોકી શકતા હો તો વૃત્તિમાં તેનું જોડાણ તોડો. (૨) સંતોએ કહેલા સત્કાર્યોમાં કાયાને જોડો. આ રીતે જ ધર્મની શરૂઆત છે. પાપની શરૂઆત મનથી છે. કારણકે અનાદિના સંસ્કારો છે અને ધર્મની (૩૧)

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66