Book Title: Manni Mavjat Ane Dharti Parnu Swarga Author(s): Nandiyashashreeji Publisher: Anilaben A DalalPage 37
________________ શરૂઆત કાયાથી, કારણકે નવા સંસ્કારો પાડવાના છે. પીવાની દવા માત્ર ચોપડવાથી જો રોગમુક્તિ થતી નથી, તો પછી મનના સ્તરે લઈ જનારા ધર્મને માત્ર કાયાના સ્તરે જોડવાથી ઘર્મનો આસ્વાદ કેવી રીતે આવશે ? આ પ્રમાણે મન, વચન, કાયાને સંદેશ આપવાનો છે કે તારે યથેચ્છ રહેવાનું નથી પણ સઓજ્ઞાન, સમ્યગ્દર્શન અને સખ્યચ્ચારિત્રની વૃદ્ધિ થાય તે રીતે તારે રહેવાનું છે. અને તુચ્છ ચીજ માટે, ઉછીનો ન મળે, બહારથી ન મળે તેવો સ્નેહ કદી છોડવો નહીં અને તે માટે હૃદયનો વિકાસ કરવો અને બુદ્ધિની દખલગીરીથી મુક્ત રહેવું. તે માટે વાંચો.. ધરતી પરનું સ્વર્ગ (૩૨)Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66