Book Title: Manni Mavjat Ane Dharti Parnu Swarga Author(s): Nandiyashashreeji Publisher: Anilaben A DalalPage 41
________________ * જન્મ-જરાના ફેરા નિવારવા માટે શુભયોગનું લક્ષ્ય રાખવું. શુભયોગ એટલે આત્મવંચના સિવાયનું જીવન. અંતરના અજવાળા પામવા માટે બાહ્યજીવન નિષ્પરિગ્રહી અને નિર્દંભી જોઈએ. વિવેકી જીવન કોઈને નડતર રૂપ ન હોય. કોઈનું વર્તન તેને નડતર રૂપ ન હોય. અધિકારની વિચારણા ન ક૨વી. તે માટે ‘‘ધરતી પરનું સ્વર્ગ' વાંચો. D (n)Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66