SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ * જન્મ-જરાના ફેરા નિવારવા માટે શુભયોગનું લક્ષ્ય રાખવું. શુભયોગ એટલે આત્મવંચના સિવાયનું જીવન. અંતરના અજવાળા પામવા માટે બાહ્યજીવન નિષ્પરિગ્રહી અને નિર્દંભી જોઈએ. વિવેકી જીવન કોઈને નડતર રૂપ ન હોય. કોઈનું વર્તન તેને નડતર રૂપ ન હોય. અધિકારની વિચારણા ન ક૨વી. તે માટે ‘‘ધરતી પરનું સ્વર્ગ' વાંચો. D (n)
SR No.006123
Book TitleManni Mavjat Ane Dharti Parnu Swarga
Original Sutra AuthorN/A
AuthorNandiyashashreeji
PublisherAnilaben A Dalal
Publication Year
Total Pages66
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy