Book Title: Manni Mavjat Ane Dharti Parnu Swarga
Author(s): Nandiyashashreeji
Publisher: Anilaben A Dalal

View full book text
Previous | Next

Page 40
________________ વળી, કર્મકૃત પરિસ્થિતિની સામે આત્મ સહજ સ્થિતિ વિચારો. (૩)જલ્દીથી પ્રતિક્રિયા ન આપતાં પ્રત્યેક વર્તન અને વિચાર પર વિવેકની ચોકી મૂકવી. દા.ત. ગુસ્સો ઓછો કરવા માટે તે જ વ્યક્તિ જોડે તે જ વાતની સમીક્ષા કરવી. Z મનથી નબળા જીવો સામે બળવો ન કરવો. તનથી નબળા જીવો સાથે કામ કરવાની લુચ્ચાઈ ન કરવી. ધનથી નબળા જીવો પાસે વિશેષ માંગણી ન કરવી. આધિ અને વ્યાધિથી ગ્રસ્ત જીવોની તેમના મનને અનુરૂપ સેવા કરવી. આપણા મનને અનુરૂપ નહિ. (C)

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66