Book Title: Manni Mavjat Ane Dharti Parnu Swarga
Author(s): Nandiyashashreeji
Publisher: Anilaben A Dalal

Previous | Next

Page 22
________________ (૪) ગુણ કેળવવો હજી સહેલો છે પણ ગુણની પરંપરા જળવાઈ રહે, સાનુબંધ ગુણસ્થિતિ બની રહે તે અઘરું છે. તે માટે નીચેની ત્રણ વાતો સમજી લઈએ. ) કર્મ સંયોગો આપે છે. ધર્મ અભિગમ, trend, inclination, attitude, UCLI HIU . અજ્ઞાનતાના કારણે આપણે બીજાને દોષ આપીએ છીએ. પણ હકીકતમાં આપણું દુષ્ટ મન એ જ આપણું મન છે. અશુભ કર્મ કરતાં પોધ બાંધ્યું ને હવે પાપના ફળ તરીકે દુઃખ ભોગવવાનું આવે ત્યારે બીજાને દોષ આપવો અસ્થાને છે. કિન્તુ સમજણરૂપી સંપત્તિની હાજરીમાં કર્મ ભોગવવાની તક આપનાર પ્રત્યે ઉપકારીની બુદ્ધિ થવી જરૂરી છે. (ii) કર્મ પરિસ્થિતિ આપે છે, ધર્મ સુંદર મનઃસ્થિતિ સર્જે છે. પરિસ્થિતિને પામવામાં લાચાર મન, મન:સ્થિતિ કેળવામાં બિલકુલ સ્વાધીન છે. આના માટે સત્સંગ બહુ મહત્વનો ભાગ ભજવે છે. (૧૭)

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66