Book Title: Manni Mavjat Ane Dharti Parnu Swarga Author(s): Nandiyashashreeji Publisher: Anilaben A DalalPage 25
________________ તારા દોષને વ્યાજબી ઠરાવવાના નથી. દોષોની કબૂલાત કરશો તો દોષો જ શે અને દોષોની વકીલાત કરશો તો દોષો મજબૂત બનશે. નિમિત્તને દોષ દેવો એ અવળી સમજણ છે. કારણકે નિમિત્તનું આત્મા જે ભાવે આલંબન લે તે પ્રમાણે કાર્ય થતું હોય છે. એટલે આત્માની સાવધાની અત્યંત જરૂરી છે. મનને કેળવણી આપવાની છે કે ઘટનાઓ ઘા ન કરે, પરિસ્થિતિઓ પીડા ન કરે અને સંયોગો સતાવે નહીં એ રીતે તારે વર્તવાનું છે. કોઈ પણ ઉદ્યાની સામે પ્રતિક્રિયા કરતાં પહેલાં વિવેકની ચોકી મૂકવાની છે અને સ્વ-પરને દુ:ખદ અને કર્મબંધ કરાવનારી પ્રતિક્રિયાથી અટકવાનું છે. લાખો પ્રતિક્રિયામાંથી એક ગુસ્સાની પ્રતિક્રિયા માટે નીચેનું માર્ગદર્શન અત્યંત જરૂરી બનશે. (૧) “વિચારોનો આગ્રહ છોડી દેવાથી” ૯૯ ટકા ગુસ્સો કાબુમાં આવે છે. - કરૂણાના સાગર એવા પરમાત્માનું આપણે ૧૦ (૨૦).Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66