Book Title: Manni Mavjat Ane Dharti Parnu Swarga
Author(s): Nandiyashashreeji
Publisher: Anilaben A Dalal

Previous | Next

Page 17
________________ પ્રમાણે પદાર્થ મળતા નથી. પણ પૈસાના ચૂકવવા પ્રમાણ મળે છે. આ સમીકરણમાં શ્રદ્ધા હોવાના કારણે આપણે કોઈ જોડે સંઘર્ષમાં ઉતરતા નથી તેમ સામાજિક જીવનમાં- ' પુણ્યથી વધારે મળતું નથી ને સમયથી પહેલાં મળતું નથી આ વાત સ્વીકારી લો ને પુણ્યની કમાણી કરી લો. આ પુય ૯ પ્રકારે બંધાય છે. ૧), પાત્રને અન્ન આપવાથી ૨) પાત્રને પાણી આપવાથી ૩) પાત્રને વસ્ત્ર આપવાથી જ) પાત્રને આસન આપવાથી ૫) પાત્રને શયન, સન્માન આપવાથી આ પાંચમાં પૈસાનો ત્યાગ અપેક્ષિત છે. ૧૬) મનના સારા વિચારથી. ફરજનો વિચાર એ શુભ વિચાર. અધિકારનો વિચાર તે અશુભ વિચાર. ૭) વચનના પ્રેમાળ ઉચ્ચારથી. ૮) કાયાની જયણાપૂર્વકની પ્રવૃત્તિથી. આ ત્રણમાં અવિવેકનો ત્યાગ જરૂરી છે. . (૧૨)

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66