________________
પ્રમાણે પદાર્થ મળતા નથી. પણ પૈસાના ચૂકવવા પ્રમાણ મળે છે. આ સમીકરણમાં શ્રદ્ધા હોવાના કારણે આપણે કોઈ જોડે સંઘર્ષમાં ઉતરતા નથી તેમ સામાજિક જીવનમાં- '
પુણ્યથી વધારે મળતું નથી ને સમયથી પહેલાં મળતું નથી આ વાત સ્વીકારી લો ને પુણ્યની કમાણી કરી લો. આ પુય ૯ પ્રકારે બંધાય છે. ૧), પાત્રને અન્ન આપવાથી ૨) પાત્રને પાણી આપવાથી ૩) પાત્રને વસ્ત્ર આપવાથી જ) પાત્રને આસન આપવાથી ૫) પાત્રને શયન, સન્માન આપવાથી
આ પાંચમાં પૈસાનો ત્યાગ અપેક્ષિત છે. ૧૬) મનના સારા વિચારથી. ફરજનો વિચાર એ શુભ વિચાર. અધિકારનો વિચાર તે અશુભ વિચાર. ૭) વચનના પ્રેમાળ ઉચ્ચારથી. ૮) કાયાની જયણાપૂર્વકની પ્રવૃત્તિથી.
આ ત્રણમાં અવિવેકનો ત્યાગ જરૂરી છે.
.
(૧૨)