________________
૪
|| સાખી સુચક ઉત્તરદિશે, પર્વતમાં વસનાર, આવી કુમારી આઠ તે, ધરતી હર્ષ અપાર; ચામર હસ્ત રહીને વિજે પ્રભુની માતને, ઉભય પાસે ઉભી ચાર ચારની જેડ.-માટે- ૮ સાખી ||
. સૂચક કીપેના પર્વતે વિદેશ વસે છે ચાર, તે આવી પ્રભુજી કને દ્વીપકની ધરનાર; તેમ જ ત્યાં વસનારી આવી ચારે સુંદરીરે, પ્રભુ નાલ છેદનનું કીધું તેણે કામમાટેના
સાખી | છપન્ન થઈ સર્વે મલી, દિશા કુમારી ત્યાંય, જય જયકાર વતાવી, હર્ષ ધરી મનમાંય; પ્રભુનો ઉત્સવ કરીને ચાલી નિજ સ્થાનકે રે, એ છે અનાદિ તેહ તણે વ્યવહાર–માટે– ૧૦
| સાખી છે . ' પ્રતાપવંતા જાણજે, જગત પ્રભુની માય, સુતાસુતીકા ઘરવિષે, માજી હર્ષ ન માય; પંચમી ઢાળ પ્રગટ કહી એ પરમારે, આંબાજી કહે શ્રવણે સુણતાં ક્ષેમ.માટેના ૧૧
| | દેહરા / દિગ કુમરી અમરી સમી, ભુવન પતિની જાત રચના તો તેણે કરી, કહું છું તેની વાત. ૧