________________
૨૮૩
- રાજેશ્રીઓમાં દયા ધર્મને પ્રચાર , • • - પૂજ્ય મહારાજશ્રી દેવસી સ્વામી તેમના શિષ્ય આંબાઈ મુનિના ઉપદેશને માન આપી પોરબંદરનો નેક | નામદાર મહારાણું શ્રી નટવરસિંહજી સાહેબે કાયમી જીવદયાનું કામ નીચે મુજબ કરી આપેલ છે.
- - શ્રી હજુર ઓફીસ જા. નં. ૬૯ - આ રાજ્યમાં જીવ હિંસા નહિ કરવાની તથા તલખાતું બંધ રખાવવાની નોંધ પ્રસિદ્ધ થયેલી છે તેમાં નીચેના દિવસે વધારવામાં આવે છે. " (૧) મહાવીર જયંતી ચૈત્ર સુદી તેરસ તથા સંવત્સરી. તા. ૧૪-૯-૨૯ P. R. Jadeja દીવાન પોરબંદર,
તેમજ લેધીકાના નામદાર વિજયસિંહજી તથા મુળવાજી સાહેબે મહારાજ શ્રી અંબાજી સ્વામીના લખાણને માન આપી પોતાના રાજ્યમાં કેસ, સાંતી કે ગાડાં જોડવાં નહિ તે કાયમી પ્રતિબંધ કરેલ છે. (૧) ચૈત્ર સુદ ૯ રામજયંતી. (૨) ચૈત્ર સુદી ૧૩ મહાવીર જયંતી (૩) શ્રાવણ સુદી૧૦ મારે જન્મ દિવસ (૪) આસો વદી અમાસ મારા પિતાશ્રીની સંવત્સરી. કાર્તિક વદી ૧૩, ચિત્ર શદી ૫ તથા ૯ તથા શ્રાવણ વદી ૮ તથા દર ૧૧. તથા દર અમાસ એ તિથિઓમાં કેસ સાંતી કે - ગાડાં જેવાં નાહ. એ પ્રતિબંધ ભંગ કરનારને રૂપિયા
૫) દંડ કરવામાં આવશે. (sd) Vijaysinhji. . કેટલાક મુનિ મહારાજ તરફથી આવેલા પત્રો *
આ પત્ર પહેલેં–સંવત ૧૯૮૩માં બરવાળેથી આવેલા પત્ર- . પોરબંદર મધ્યે શાહ પ્રાણજીવનદાસ હરજીવનદાસભાઈ જોગ
મુંબઈથી લી. ગીરધરલાલ દાદરના જયવીર વાંચશે. આપને - કાગળ મા વાંચી બીના જાણું આપને ત્યાં બિરાજતા , મહારાજ શ્રી દેવસી સ્વામી તથા કવિવર્ય આંબાજી સ્વામી કાણું અને વિનય સહિત વંદના સુખશાતા પુછશે. અત્રે બિરાજતા મારવાડી મહારાજ શું. શું. ભંડા