Book Title: Mahavira Prabhunu Aakhyana athwa Rasa
Author(s): Amba Swami Maharaj
Publisher: Manikunvar Hakemchand Jetpur

View full book text
Previous | Next

Page 305
________________ - ૨૮૫ “તપસ્વીજી માણેકચંદ્રજી સ્વામીને કે સરસ્વતી માતા તુમ પાય લાગું દેવગુરૂ તણું આજ્ઞા માગું જીભ અગ્રે તું બેસજે આય વાણું તણું તું કરજે સવાય આ પાછે કેાઈ અક્ષર થાય માફ કરજે દોષ જે થાયે, કેવીજન આગળ મારી શી મતી દેષ ટાળજે માતા સરસ્વતી તપસ્વીજી, કેરા કહું કે એક ચીતથી સાંભળજો કે, તે સ્વામીનો, જેતપુર વાસ દશા શ્રીમાળી વણીક ખાસ પિતા પ્રેમજી ભાઈના નંદ માતા કુંવર બાઈ આનંદ, ગાંધી કુટુંબે જન્મને લીયા માત પિતાના મનોરથ ફળીયા બન્ને બંધુની જેડી પીછાણે જ્યચંદ્રજીસ્વામી મટેરા જાણે, લઘુ છે માણેકચંદ્રજી સ્વામી ગુણ પ્રમાણે કીર્તિ જામી. - બાળપણથી ધર્મ ઉમંગ પષા પ્રતિક્રમણ કરે ઉછરંગ, બન્ને બંધુની સુંદર જોડી સંસાર સુખ-દીધાં છે છોડી. વડેરા બંધુએ કુંવરા ત્યાગી બહેન માનીને થયા સુભાગી, નાના બંધ પણ થયા વૈરાગી બાળ બ્રહ્મચારી પ્રીતિ અતી લાગી. મુક્ય કુટુંબ ને મુકયું છે ગામ માત: પિતાનું રાખ્યું નામ, મંગલાપુર મેંદરડા સંજય લીધ આતમ કામ કર્યું છે. સિદ્ધ - બન્ને બંધ સંયમના રાગી તપસા કરીને થયા વડે ભાગી, આ માસ ખેમણે કીધાં છે ભારી મેક્ષ લેવાની કીધી તૈયારી પાણું છે. જગતું જીવન પ્રાણ તેના તપસીજીએ કીધાં પચ્ચખાણ, - છાશ ઉપર દહેજ રાખ્યા ઉત્તમ તપનો રસ એ ચાખ્યો : આઠ. દ્રવ્યમાં આવી છે. વૃતિ તપસીજીએ કીધી શુભ મતિ, સ્વાદીષ્ટ વસ્તુ, સરવે ત્યાગી છાશ લેટ પીવા બન્યા છે રાગી. અમૃતફળ રૂપ કેરીને જાણે તેના તપસીજીએ કીધાં પચ્ચખાણો, સુખ વૃતિ થઈ સુખડી મેલી મેવા મુખવાસ દીધાં છે ઠેલી..

Loading...

Page Navigation
1 ... 303 304 305 306 307 308 309