Book Title: Mahavira Prabhunu Aakhyana athwa Rasa
Author(s): Amba Swami Maharaj
Publisher: Manikunvar Hakemchand Jetpur

View full book text
Previous | Next

Page 308
________________ વક્ષ સ્થળ ઝળકાવતે, ચેસઠ સરનો હાર . - ત્યાગી તેવા ભૂષણે, ચકી થયો અણગાર. ૩ ઇંદ્ર પરિઓની ઉપમા, ‘હતી હારે નાર - ત્યાગી તે વૈરાગથી, ધન્ય એકી અવતાર. ૪ , નમતા હજારે પતિ નીમી ભર્તક મિડ તેવા ચંકી થઈ સંચમી, બંધન દીધાં રોડ પર | નાટક પડતા નવા નવા, ધૂકડની કાર . " વિલાપ સમા સર્વેગણું, થયા વ્રત્ત ધરનાર. - સંકટથી ભરપુર છે, ત્યાગ તણે જે પથ્થર - ચકી તે પંથે ગયા સ્વત: બની નિગ્રંથ. ૭: જે વૈભવ દેખતાં, ઇંદ્ર તજે અભિમાન છે. - તે ચકી ત્યાગી થઈ પામ્યા મોક્ષ નિધાન ૮ .. ત્યાગ વગર ત્રણ લેકમાં, નથી ઠરવાનું ઠામ, - સાચી શાંતિ ત્યાગમાં, સમજે ચેતન રામ. .. ખાધા પીધાં પુદગળ, પૂર્વે અનતી વાર; * - ભવ ભ્રમણા ભારે થઈ, કહે મુની સહકાર. ૧૦. . માટે સમજી આતમા, સ્મરે શ્રી નવકાર ". - ત્યાગ અને વિરાગથી, પામી જશે ભવપાર. ૧૧ કર્તા પુજ્ય શ્રી દેવી સ્વામીના શિષ્ય, - ' X આબાજી સ્વામી. સાં. ૧૯૯૧ શ્રાવણ માસ તા. ૩૭–૩ . ગોડલ સંપ્રદાય-સ્થળ-પોરબંદર * ૧. ભરત, ૨ સગર, ૩. મઘવ, ૪. સનતકુમાર એ વિગે દશ ચક્રવતી મહારાજા જેનશાસનમાં દીક્ષા પાળી આ ગઈ ચોવીશી મોક્ષપદને પામ્યા છે. , . . . ' ઉપરના દેહરા ૧૧ વ્યાખ્યાનની સમાપ્તિ પ્રસંગે ગાવા ગ્ય છે

Loading...

Page Navigation
1 ... 306 307 308 309