Book Title: Mahavira Prabhunu Aakhyana athwa Rasa
Author(s): Amba Swami Maharaj
Publisher: Manikunvar Hakemchand Jetpur

View full book text
Previous | Next

Page 307
________________ ૭ ,k ' તેમાં ભર્યા છે. સોનેરી તાર જોતાં હૃદયે હર્ષ અપાર. તપસ્વીએ કરી સ્વર્ગ ની તૈયારી મીસ્ત્રીએ કીધીછે માંડવી ભારી, ચેાથા આરાના નમુનારૂપ આપણી નજરે થયા અનુપ ઓગણીસ દીવસના સંથારા પાળી સ્વંગે ગયા તે શાન્તિને ધારી, દેહ છુટો ને દુંદલી વાગી સ્વગે` ગજ રહ્યો છે. ગાછ મૃત્યુ લોકમાં માણેક મુલ હવે અન્યા છે દેવ અમુલ, તપસ્વીના ગુણુ કેટલા કહું જીભ એકથી પર ન લડું, માગસર સુદ પુનમ જાણ તે દીન તપસ્વી થયા નિરવાણુ, પરાઢીએ તે રવીને વાર તપસ્વીજી ગયા છે.દેવ માજાર. માંડવીની તે શું કહું વાત ઠાઠ કર્યો છે સુંદર ભાત, સેના રૂપાના તારણકે પાંદડી તે બહુ મુલી અલકે. ગામા ગામના શ્રાવકો આવે દર્શન કરવા ઉત્કૃષ્ટ ભાવે, તાર પહોંચા ને આવ્યા છે દોડી અન્ન પાણીને સરવે છેાડી. માઢવાડીએ જઇ દાહેજ દીધા. ફુલચાંદ ગાંધીએ લાવજ લીધા, તપસ્વીના નામ અમર રાખ્યા . જય જયના ત્યાં શબ્દે ભાખ્યાં. તપસ્વીના જેણે શરણ લીધાં ચીંતીત કારજ કરે છે. સીધાં, નાગ વીંછીની ઘાત છે. ગઈ સ્થિરતા . જેના મનમાં થઇ. આઈ મણી આ હાંસેથી ખેલે નાવે કાઇ તપસ્વીજીને તેાલે, શ્રેણીના ગુણુની એ છે માળ, નિશ્ચય માનજો આળ ગોપાળ 1 ܐ ܪ * ચક્રવતીઓના વૈભવ ત્યાગ ૫ દાહરા ॥ (તથા મુનિવર શેાધે ઈરજા તેમાં પણ ચાલશે.) ચૌદ રતન નવ નિધિએ, ભરતખંડ અધિરાજ તે ત્યાગી ચક્રી થયા, વૈરાગી મુનિરાજ [૧] ચારાશી લખ “ હસ્તીએ, રથ તુર ંગ તેમ પાયદળ તે પણ ત્યાગીયુ કરવા આત ક્ષેમર

Loading...

Page Navigation
1 ... 305 306 307 308 309