Book Title: Mahavira Prabhunu Aakhyana athwa Rasa
Author(s): Amba Swami Maharaj
Publisher: Manikunvar Hakemchand Jetpur
View full book text
________________
મારવાડમાં જઈલાજ લીધ જ્ઞાનનું કરજ કીધું છે. સીદ્ધ, . બ્રહ્મચારીને ભાગ્યે જ મળીયા ફકીરચંદ્રજી સ્વામી જડીયા. કીશનગઢમાં કર્મ ખપાવ્યા મોક્ષ જવાના દ્વાર ઉઘાડયા હાથમાં આવી ગુપ્ત એ ચાવી મેળવ્યું જ્ઞાન જે પ્રભાવી. પુસ્તક ભંડાર દીધાં છે સ્થાપી પાઠશાળાતલખણવાળાએ આપી જેતપુરમાં રાખ્યું છે નામ તપસ્વીજીએ કીધું એ કામ જૈનશાળા સ્થળે સ્થળે કરાવી જ્ઞાન ઉત્તેજન કાજ ધરાવી પાપકારી ” ગુણ ગણાયા પતે તરીને બીજાને તાર્યા એહ ગુરૂસમ નહિ કેઈડી માન અપમાનને દીધા છે છેડી, ધર્મનાં કામ કીધાં તન તેડી પરાક્રમી થયા આળસ છોડી દેવજી સ્વામીના શિષ્યજ થયા ગુરૂજી નામના અમર રહ્યા, બાવન વરસ સંજમ. પિાળી સંથારો કી દેષને ટાળી ગામે ગામના શ્રાવકો આવે જેતપુર સંઘ ભક્તિ કરે ભાવે જૈન જૈનતરને ઉછરંગ ખરચે છે દ્રશ્ય તે અતિ ઉમંગ નર નારીને લાગી છે. તાળી હજારો માનવીની શ્રેણી ભાળી, હર્ષ ઉભરા ત્યાં ઉભરાય દશમ ભાગ્યશાળીને થાય. અનેક પરિસોં સહાય છે ભારી અડેલ વૃતિ રાખીને સારી . દીવસ રાતના પ્રહર મોજારી તપસીજી રહ્યા છે ધ્યાનજ ધારી. બાળબ્રહ્મચારી પ્રાણલાલમુની ગુરૂ પ્રતાપે થયા છે. ગુણ, . હાજર રહીને સેવા બજાવી ભંક્તિ ભાવને દીધો ભજવી. ઉપદેશ આપે છે. સરલ વાણી હદય સર્વનાં કીધાં છે પાણી ગુરૂજીએ એવા જ્ઞાનજ દીધા. રત્ન: પારખી મુલજ કીધા વીર પ્રભુની વાણુને ધારી દયા ધર્મને દીધો અજવાળી જ્ઞાન દયા ને સમતા. ધારી ગુણી તપસીજી થયા છે ભારી તપસ્વીજીએ ધરી એવી હામ કાયર પુરૂષમા નથી એ કામ થયા તપસીજી તે પસાએ સુરા આતમ દેષના કરવી. *ચુરા પછેડીયું ગામે ગામથી આવે તપસ્વીજી કાજે મનના ભાવે,
'.

Page Navigation
1 ... 304 305 306 307 308 309