________________
૨૪
તારાચંદ્રજી સ્વામી તથા વક્તા કિશનલાલજી સ્વામી ઠાણા. ૮. સુખશાતામાં મિરાજે છે. મુંબઈમાં કવિ શ્રી આંમાજી સ્વામીને રચેલ વીરભાણુ ઉદયભાણને રાસ વ્યાખ્યાનમાં વાંચ્યું! જેથી શ્રોતાઓને ઘણાજ રસ અને આનદ પ્રાપ્ત થયા છે, તે સર્વ ઉપકાર કવિતા કરનારનેાજ છે. મારવાડી મહારાજ શ્રી આંમાજી સ્વામીની કવિતાની તારીકી કરી કહેતા હતા કે આ રાસ શ્રોતાઓને તે શું પરંતુ અમે મુનિયાને પશુ ઉપકારી છે.
..
!
4.
પત્ર ખીજો—તા. ૮-૮-૩૦ ના રાજ રતલામથી છગનલાલ મારૂના પત્ર છે તેમાં લખાવે છે કે હમારે યહાઁપર પડિત શ્રી ખુમચંદજી મહારાજ તથા સુખલાલજી સ્વામી ઠાણા ૬ મિરાજમાન હૈ. પ્રાતઃકાળે વ્યાખ્યાનસે ૮ મજહસે હું 'અજહુ તક શાસ્ત્ર ફરમાતે હૈ, ઉપરસે આંખાજી સ્વામીકા બનાયા ગુણુશ્રીકા રાસ ફરમાતે હે. સુનનેક જૈન જૈનેત્તર પરિષદા મુખ ઉપસ્થિત હોતી હૈ. સતી · ગુણુશ્રીકા રાસ મ્હાત રસિક હૈ ઇત્યાદિ.
:
પત્ર ત્રીજા, વિરમગામથી દરિયાપરિ સ ંપ્રદાયના ગાદીયર પૂજ્ય મહારાજશ્રી ઉત્તમચંદ્ભજી સ્વામી લખાવે છે કે આમાથ સુનિ આપે મહાવીર સ્વામીને રાસ પ્રેમભાવથી મેકલાન્યા તે વાંચી પારાવાર આનંદ થયા છે અને અત્રેના લેાકેા પણ ખુશી થયા છે.
પત્ર ચેાથે સવંત ૧૯૮૯ના ભાદરવા શુદ ૧૧ નારાજ મેરખીથી ટાકરસી સ્વામી તથા શિવલાલજી સ્વામી લખાવે છે કે આંખાજી મુનિ આપે મહાવીર સ્વામીને રાસ મેકલાવ્યે તે અત્રે વ્યાખ્યાનમાં વાંચી પૂરણ કર્યો, તે લેાકાને બહુજ પ્રિય થઈ પડયા છે, બાકીના અપૂર્ણ પૂર્ણ થયે મેલાવવા કૃપા કરશે. એ પ્રયાસને માટે આપને ધન્યવાદ ઘટે છે. એ વગેરે રાસને માટે ઘણા અભિપ્રાય સ્થળ સ કાચને લીધે અત્રે દાખલ કરી
આવેલા છે પરંતુ શકેલ નથી.
*
.