________________
': ' : ' | દોહરા :
: - પૂજનિક: સુરાસુરના, કૃપા તણું અવતાર; '. * શિષ્ય કરી ગોશાલને લીધે નિજની લાર. ! ૧ ૬ કલાગ સનિવેશથી, વિરે કર્યો વિહાર
બહુધા ભેદે શિષ્યને સમજાવે આચાર. ૨ tr સુવર્ણ ખલ જાતાં થક, દીઠા ત્યાં ગોપાલ
ની પર દેખી કરી. પૂછે છે ગોશાલ. ૩ ચુલે ચઢેલી હાંડલી, રાધે તેમાં ખીર; થાશે કે થાશે નહિ, વાત કહો તે વીર. ૪ પ્રત્યુત્તરે પ્રભુજી કહે, નહિ નીપજે એ ખીર; વાત સુણી ગેપાલને, કહે ગોશાલે ધીર / પફૂટી જશે એ હાંડલી, કયાંથી ખાશે ખીર, તંદુલ ફૂલ્યા તેહમાં, હાંડી થઈ અસ્થિર. તે ૬ તુર્ત ગોપાલે દેરથી, બાંધ્યા છે ખૂબ બંધ : છતાં ફૂટી ગઈ હાંડલી, પગે એહ પ્રબંધ. ૭. જેતા ખીરના ખ્યાલને, નક્કી ગોશાલે કીધ; . .
થાવાનું તે થાય છે, વાત થઈ એ સિદ્ધ છે ૮ - નિયત વાદ અંતર ધરી, રહે પ્રભુની સંગ; : અનેક સ્થલમાં વિચરે, જોતાં જગને રંગ છે ૯
ગામ નગર પ્રદેશમાં, કરતાં સુખે વિહાર; ' બીજું વર્ષ વીતાવીયું, શાલે છે લાર. ૧૦ * બે બે મહિને પારણું, કરતા શ્રી મહાવીર; : ચંપામાં ત્રીજું કર્યું, ચેમાસું ધરી ધીર. ૧૧ • કષ્ટ આપે : અજ્ઞાનીઓ, સહતાં સઘલા, ત્રાસ ! “ . પૃષ્ટ ચંપા.ચેથું થયું, વીર તણું માસ. તે ૧૨ /
=
૫