Book Title: Mahavira Prabhunu Aakhyana athwa Rasa
Author(s): Amba Swami Maharaj
Publisher: Manikunvar Hakemchand Jetpur
View full book text
________________
ઘણાં વર્ષો વીત્યારે દેશપરદેશમારેજી, ત્યારપછી પ્રભુ વીર મુનિ પરિવારે રાજગૃહી આવ્યાજી, ઉતર્યા વને સધીર..
. . . . * : સગા. ૬. માસ તપ તણું બેહને છે પારણુંરેજી, આવ્યા પ્રભુની પાસ પ્રભુએ બેલાવ્યોરે મુનિ શાલીભદ્રનેરેજી, પુરા થયા ઉપવાસ.
. . સગા. ૭ આજે માછ હાથે થશે મુનિ પારણુંરેજી, હોરાવે રૂડી રીત, તહેત કરી ચાલ્યારે વાંદી મહાવીરને રે, આવ્યાં સ્વ ઘરે ખચિત.
' ' ! : ", સગા. !૮ મમી ધન મુનિને તે પણ છે સાથમાંરેજી, આવી ઉભા દ્વાર પાસ; ' સાસર્થી જાણી રે વીર ભગવંતને રેજી, માજીને થો ઉલ્લાસ.'
સગા. ૯ દશને જવા કાજેરે શણગારેશભતારેજી, વહુઓ પહેરે સ્વ અંગ સુત વધૂ સંગેરે સજજ થાય માતજીજી, ધરીને ધર્મનો રંગ.
* * સગા. || ૧૦ | પુરણ પ્રવર્તે છે તેથી ન જાણ્યારેજી, દ્વારે ઉભા મુનિરાયા વહારવાને કાજેરે રાહ જોતાં મુનિયેરેજ, અવસર વીતિ જાય.
સગા. ૧૧ છે ત્યાંથી તેઓ ચાલ્યારે પુરતણે પંથડેરેજ, આવ્યા પળતણુ પાસ; ગોવાલણ આવીરે ધનવંતી ત્યાં કણેરેજી, થયે મુનિજોતાં ઉલ્લાસ.
. • સગા. ૧૨ પાને તે વછૂટરે ફુલી એની દેહડીજી, આનંદ અંગે ન માય; ગેરસ હેરાવ્યુંરે મુનિ શાલીભદ્રનેરેજીછે પૂર્વ જન્મની માય.
. . . . . . . . - સગા. મે ૧૩ / વારે વારે નિરપેરે મુખ શાલીભદ્રનુંરેજી, જેમાં તે તૃપ્તિ ન થાય; અવિહડ પ્રીતિરે માતા તણી જાણીચેજી, એવી પ્રીતિ નહિ કયાંય.
. . . . . . . . . . સગા ૧૪ :

Page Navigation
1 ... 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309