Book Title: Mahavira Prabhunu Aakhyana athwa Rasa
Author(s): Amba Swami Maharaj
Publisher: Manikunvar Hakemchand Jetpur
View full book text
________________
૨૬૫
મુનિત્યાંથી ચાલ્યા આવ્યા પ્રભુ આગળજી, શંકાળું થયું છે ચિત્ત; ગોવાલણ હાથેરે વહેણું આજે પારણુજી માતાને મલ્યાં ખચિત.
ભ્રાંતિ તેની ભાગેરે વિર ભગવંતરેજી, વણ વદી રસાળ | મુનિ બાજીએ રહી. પોરબંદરેજી, રચી મહેર ઢાળ.. . . .
. . સગા. ૧૬ . . . દેહરો | : શંકા નિવારણ કારણે, ભાખે શ્રી ભગવંત
સુણજે શાલીભદ્રજી, મનમાં ધરીને ખંત છે ૧. છે જે માતાના કુખથી, જન્મ ધર્યો મુનિરાય તે માતાનો હાથથી, કહ્યું નથી. મેં કાંય. ૨ | જે ગોરસ હાર્યું તમે, તે દેનારી બાઈક તે તે પૂર્વ ભવ તણી, છે તમારી માય. ૩ I, , વાછરડાં ચારી કરી, કર પરનાં કાજ; . .
ખીર નિપજાવી એકદ, આવી ચડયા મુનિરાજ. ૪ ભૂખ છતાં ખાધી નહિ, હેરાવી સર્વ પીર દાન થકી આ ભવ થયા, શાલીભદ્ર સધીરા પI દાન મહાતમ સમજે નહિ, એ મોટા ગેમાર દાન થકી સંસારને પામી ગયા બહુ પારદ સુણતાં વચને વીરતા, શંકા થઈ તે દૂર
કરી ગોરસનું પારણું, આવ્યા વીરા હજુર | ૭ | - પાયે પ્રણમી ભગવંતના, બેલ્યા તે અણુગાર " ' ભારગિરિની" ઉપરે કરશું જઈ સંથાર. ૮.
.::.

Page Navigation
1 ... 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309