Book Title: Mahavira Prabhunu Aakhyana athwa Rasa
Author(s): Amba Swami Maharaj
Publisher: Manikunvar Hakemchand Jetpur

View full book text
Previous | Next

Page 289
________________ .*, * : - - - 5 , , , A : જ . અભય કુંવર વેરાગથી કરે આત્મ વિકાસ સંથારો અને કરી, કર્મ કીધાં બહુ નાશ. ૧૧ | સર્વાર્થ સિધ્ધ ઉપન્યા, ચવિ વિદેહે જાય છે સંયમથી થઈ કેવળી, છેવટ તે સિદ્ધ થાય. ૧૨ રાજ તણા લેભે કરી, ચેલણાને કુમાર; પુરી પિતાને પાંજરે, સ્વત: થો સરદાર. || ૧૩ .. રાજ પદ સ્વાધીન કરી, નમે માતને પાય; * કૃતજ્ઞી જાણ પુત્રને, મુખ ફેરવી જાય. ૧૪ કારણે તેનું પુછતાં, કહ્યું સવિસ્તાર " ઉપકારી પિત તેણે કરવા જાય નિસ્તાર. ૧૫ દરથી દેખી આવો, શસ્ત્ર કરે : ધરનાર : કે મરણ કર્યું નિજ હસ્તથી, રાજાએ તે “વાર. ૧૬ . આવી જતાં તાતને, પામી ગયા છે કાળ , “ હા હા કરતા મુખ થકી, બહું રે ભૂપાળ ૧૭, અગ્નિ ક્રિયા કરી નૃપની, કુરણીક થા ઉદાસ; . . - જો તણા અપવાદથી, ચંપા વસાવી ખાસ. ૧૮ ચંપાપુર શેમેં ઘણું, અંગ, દેશ, ઝાર રાજધાની કુરણકની, જેનાં મન હરનાર. ૧૯ / અતિ ભક્તિ ભૂપાળની, જાણીને જિનેરાય; વિશમાં મહાવીરનું, સમોસરણ ત્યાં થાય. | ૨૦ || ચંપાપુર શણગારીને લશ્કર લઇને સાથ - કુરણકે " ઉત્સાહથી વિદ્યા શ્રી જગનાથ. ૨૧ સુરાસુર આવી મળ્યા, સન્યા માનવ વૃંદ; લળી લળી ભગવતને, વિદ્યા ધરી આનંદ. તે રર . 1272 onnue 4 - . . . * *** '; ;

Loading...

Page Navigation
1 ... 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309