Book Title: Mahavira Prabhunu Aakhyana athwa Rasa
Author(s): Amba Swami Maharaj
Publisher: Manikunvar Hakemchand Jetpur
View full book text
________________
ર૭૪.
અજબ ફળ છે કુટિલ કાળની, કેનું આવે નહિ કામ જન્મ ધરે તે સર્વ જવાના રહ્યા નહિશ્રી રામ: જગત આપણે સુરાસુરે ને. મહિપતિના, તુટયા મારથ માળ; ઇંદ્ર સરિખા સત્તાધિશને, કરડી ગ છે કાળ. જગત. ૬ દ્રવ્ય ક્ષેત્રને કાળ ભાવથી, ચૌવિધ છે. સંસાર જન્મ મરણ બહતેમાં કીધા, સંયમ વિના નહિ પાર જગત. . છેતેરમી છે ઢાળ: વૈરાગી, સાંભળતાં સુખરૂપ; આંબાજી મુનિ કહેવીર ઉપદેશે, બુઝઉદાયન ભૂપ. જગત. ૮r - ' . . દેહરા
' . ' * બાધ સુણી ભગવંતને, રીઝયું સર્વ સમાજ
ઉદાયને “ભડ ભૂપનું, અંતર રીઝયું આજ " ૧ / વીર પ્રભુના ચરણમાં, નમન કરી કહે રાય; અખિલ આ સંસારમાં, સંયમ છે સુખદાય. ૨ ભરત સગર સમ ભૂપતિ, મઘવ સનતકુમાર; ચક્રવતી પદ છોડીને, થયા સંયમ ધરનાર છે ૩ છે
રૂઓ પંથે તે ત્યાગને, રહું નહિ નિરધાર; } . * કૃપા કરી મુજ ઉપરે, તારે તારહાર | ૪ |
સ્થાપી કુંવરને ગાદીએ, આવું આપની પાસ : . . પછી વ્રતો હું આદરૂં સફળ થાય એમ આશ. ૫
એમ કહી કર જોડીને, નો પ્રભુને પાય : ': અસપરિવારે ભૂપતિ, નિજ પુર પ્રત્યે જાય. ૬
પુર પંથે જાતાં થકા, નર વર કરે વિચાર :| રાજ સોંપતાં પુત્રને, વધી. જશે સંસાર, 9: * આરંભ ભરેલું રાજ છેઅહિતનું કરનાર . તે માટે પ્યારા પૃત્રને, નહિ કયું તિરધારાની ૮ ડી

Page Navigation
1 ... 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309