Book Title: Mahavira Prabhunu Aakhyana athwa Rasa
Author(s): Amba Swami Maharaj
Publisher: Manikunvar Hakemchand Jetpur

View full book text
Previous | Next

Page 300
________________ ૨૮૦ છેવટ પાવાપુરે રહ્યા, એક અજ્ઞાત : પ્રદેશ એક ગામે તેમજ રહ્યા, સંકટ સહ્યાં વિશેષ છે૭ ચૌદ સહસ સાધુ થયા સવે સમતાવંતજી બત્રીશ સહસ સાધવી, પામી જશે ભવપાર. ચરમ. | ૮ ચૌદ પૂર્વ ત્રણસે થયા, મિથ્યાતિનાં ગાળે. માનજી;. તેરસે અવધ જ્ઞાની થયા. જે પામ્યા બહું વિજ્ઞાનજી. ચરમ. ૯ વિકય લબ્ધિ ધારી: સાત, સાતસો કેવળવંતજી; સર્વજ્ઞાતા સાધવી ચૌદસે, મોક્ષગામી મતિવંતજી. ચરમ ૧ શ્રાવક સંખ્યા બહુ કરી, કીધે અતિ ઉપકાર; સંથારો કીધો બે દિનને, પામી જશે ભવપારજી. ચ. I૧૧ાા આસુ વદ અમાસની, ૪ ચાલી રહી છે. રાત; આસન કંપ્યા સર્વ ઇંદ્રના, જાણી અવધિથી વાતજી. ચ. ૧રા ત્વરિત ગતિ ઇંદ્રો આવિયો, સંગે લઈ પરિવાર આવી વાંદ્યા. જિનરાજને, હર્ષ ધરી પરીવારજી. ચ. ૧૩ દેશના દીધી વીરે સર્વને, ' છે એ ઉપદેશ શકે ઇંદ્ર આદિ. સર્વનાં, અંતરે છે શકાશજી. ચ. ૧૪ ચોથા આરાના ત્રણ વર્ષને, બાકી સાંડા અષ્ટમાસજી. ચ. ૧પા ચેથી પાય શુકલ ધ્યાનને, વર્તે લાયક, ભાવજી; જ તનું તજીને એણે ગયા, ત્રણ જગતના રાવજી.. ચ. ૧દા કાલોકને વિલોકતાં, વિરામ્યા મુગતિ ધામ :અજરામર પદ પામીયા, સિદ્ધ કીધાં સહુ કામજી. ચ. ૧ણા તમ વ્યાખ્યું ત્રણે લોકમાં, પ્રલય પામ્યો પ્રકાશજી; વિરહ પડયે અરિહંતનો, સર્વે થયા નિરાશજી. ચ.૧૮ વિગ થતાં શ્રી વીરને, વ. ત્યાં હાહાકાર; રૂદન કરે મોટા રાજવી, પાડતા અશુની ધારજી. ચ૧લી સુરાસુર ને રેયા ઈદ્રજી, ધરતા અતિશે શેકજી; રૂદન કરે અશ્રુ નાખતા, પાવાપુરીના લોકજી. ચ. આરબી "

Loading...

Page Navigation
1 ... 298 299 300 301 302 303 304 305 306 307 308 309