________________
::
*
અનુમત આપી જે પ્રભુ, લહીએ જીવન કહાણ 9 પ્રભુ કહે પ્રત્યુત્તરે, સુખ કરે કુલ્યાણું. છે તે છે : ૧ વાદી છેવટે વીરને, ખમાવી સવે " સંત; તુર્ત ગિરિવર જઈ ચઢયા, હર્ષ ધરી અત્યંત ૧૦I
ને શાલીભદ્રજી, પહોંચ્યા ઉંચે સ્થાન; પર્વતની ઉપર કર્યા સંથારા પ્રધાન. ૧૧ | ડાળ પડે જવું ઝાડની, સ્થિર કરી તેમ કાય;
પાદેગમનને દરી, સુતા ત્યાં મુનિરાય. ૧૨ છે છે તે વેળા વીર આંગળે, “ આવ્યા ભદ્રાબાઈ;
વહુઓ પણ સાથે બધી, વાંદે વરના પાય. ૧૩ છે ગૌતમ આદિ મુનિવરે, વિદ્યા ધરીને પ્યાર .
જોતાં તે દેખ્યા નહિ, શાલીભદ્ર અણગાર. ૧૪ / . બે મુનિયે જોયા વિના, મન થયું નહિ સ્થિર * આવ્યા નહિ મુનિ વહેરવા, ગયા હશે કયાં ધીર છે ૧૫ છે
ઢાળ પંચોતેરમી. = 1 2
છે
?
- (રાગ-દેશ મનહર માળ) પૂછી જોતાં ભગવંતને, જ્ઞાની કહે ધરી અંત લલના બારે તમારે આંગણે, ગયા હતા બેઉ સંત લલના.
... : પૂછી જોતાં ભગવંતને એટેક. '૧ અંશન કાજે ઉભા રહ્યા, અલ્પ સમય નિરધાર, લલના તમે દિઠા નહિ તે સ્થળે, પહેરતાં શણુંગાર, લ. પૂછી મારો ત્યાંથી મુનિ પાછા વળ્યા આવ્યા પળતણું પાસ, લલના માતા મળી પૂર્વ જન્મની શાલીગ્રામે છે વાસ લ પૂછી. Iકા ધનવંતી પાયે પડી, પ્રતિલાલ્યા અણગાર, લલના દધિ હરાવ્યું ખંતથી, તેને કીધ આહાર. લ. પૂછી. ૪
-
, ,