Book Title: Mahavira Prabhunu Aakhyana athwa Rasa
Author(s): Amba Swami Maharaj
Publisher: Manikunvar Hakemchand Jetpur

View full book text
Previous | Next

Page 282
________________ t: આવી. ત્યાં તો શિવિકા, સહસ પુરૂષ વિનારે પર આરૂઢ થયા તે ઉપરે, શાલીભદ્ર કુમાર ૩ : :હિસારવે હયવર કરે, ગયવરતે ગત રણઝણતી સ્ય દના વળી જતાં ચિત્ત હરત. તા.૪ 1 ફોજ ચાલી પુરપથમાં જેમ નદીનું પુરવાર એક દિશિ સહુ સંચર્યા, ગજ ઉપર છે હજુર ૫ | : પ્રજા તણું વૃદ મળી, કરે પરસ્પર વાત ઝદ્ધિથી પંકાય છે, શાલીભદ્ર પ્રખ્યાત છે ૬ ૪ ૨ :રતિપતિ સમ શેલત, પહેર્યા બહું શણગાર; . તે ત્યાગી ત્યાગી થશે, સફળ જન્મ કરનારા ૭ . !! દિનકર પેઠે . દીપતા વિશમા ભગવંત; . તે પ્રભુની આગળ, થાશે સંયમવંત છે ૮ ! ' હપુર મધ્યે તે ચાલતા, વાજે ગાજે પુર. . અનુક્રમે સહુ આવીયા, નગર થકી બહુ દૂર ! ૯ !! . અતિશયે અરિહંતન, તે જોતાની વાર શિવિકાથી ઉતરી ગયા, શાલીભદ્ર કુમાર. ૧૦ | વાંદી વીર ભગવંતને, એકાંતે તે જાય ” “ઘણું ઘરેણું કાઢીયાં ઝીલે ભદ્રામાય. ૧૧n તજતાં જોઈ આભૂષણે શાલીભદ્ર કુમાર માતાજીની આંખથી છૂટી. અઠ્ઠ ધાર. ! ૧૨ . 1 દિલગીર થઈને માતજી, હિતકર દેતી શિખ , જઈ સાંપે ભગવંતને શિષ્ય રૂપ ભિખ. ૧૩ ૪ : તનુજા ને જમાતને, જોતાં ત્યાગી વેશ : - શાકાકુળ થાતી થકી, વાંદે પ્રેમાવેશ. In ૧૪ : 1 . * * *

Loading...

Page Navigation
1 ... 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309