________________
--
|
| દેહરા | મગધપતિ શ્રેણીકને, ભેટયા જે નિગ્રંથ સર્વજ્ઞ પદ પામી કરી, પામ્યા ભવને અંત. . મુનિ અનાથી આગળ, સંમતિ પામ્ય રાય; રાણી કુંવર કુંવરી, સહુને ધર્મ સુહાય. / ૨ /
" મેઘવરને અધિકાર" . તે કાળે ને તે સમે, કરતા પ્રભુ વિહાર :
જ હી બિરાજ્યા, ઉપવનની ઝાર. ૩ ખબર પડી પુર લેકને, આવ્યા શ્રી અરિહંત; ' . વીર વંદનને કારણે, જાય ધરી મને ખંત. ૪ શ્રેણીક શ્રદ્ધાવંતને, ખબર મળી તે ખાસ દળબળ લઈને સંચર્યો, જાય પ્રભુજી પાસ. | ૫ | હાથી ને ઘોડા ઘણા, સહસગમે છે સ્વાર ફિજે ચાલી પુર પંથમાં, પ્રજા અપરંપાર. ૬ મેટા મેટા શબ્દથી, ગાજે છે એ પુર; મેઘકુંવર’ વિનાદમાં, રહે સ્વ' અંત:પુર. | રાજકન્યા રળીયામણું, એ પર છે આઠ સર્વ સંચાગે સુખના, પૂર્વ પુણ્યના ઠાઠ. | ૮) સ્વર્ગ ભુવનની ઉપમા, એવા છે આવાસ મેઘકુંવરની માળીયા, છે રસ્તાની પાસ. છે કે અંગજ ધારણું રાણુંને, કુંવર કાંતિવંત; ' ' શબ્દ સુણુને પંથમાં, નિરખે ધરીને ખંત. તે ૧૦ છે. કુંવર કહે સેવક ભણી, મળી મોટે સમુદાય; એક દિશિ સહુ સંચર્યા, શું કારણું તે જાય. / ૧૧.