________________
૨૦૪ ચાલુકિમને થયું એમ કહેવું, ભૂલ દિસે એ મેટીજી; કરવા માંડયું તે કીધુંજ કહીએ, વીર વાણી છે બેટીજી. કહે. ૨ ચલમાણે તે ચાલ્યું જ કહીએ, નિઝર માણે તે નિઝર્યું છે, વાત યથાર્થ નહિ તે વીરની, નિશ્ચય સિદ્ધ મેં કર્યું છે. કહે ૩ જમાલી તણ તે વચન સુણીને, કઈકે વાત સ્વીકારી તે રહિયા ત્યાં જમાલી પાસે, વર્તે ઈચ્છાનુસારી છે. કહે. ૪. અનંત જ્ઞાનીના વચન ઉથાપે, એજ દિસે અજ્ઞાની; એમ અવધારી બીજા શિષ્યો, આવ્યા જ્યાં વીર જ્ઞાનીજી, કહે. ૫ હતું સમોસરણ વીર પ્રભુનું, ચંપાપુરની હારે; વાંદી પ્રભુને તે સુનિયે, વીર આજ્ઞાનુસારેજી, કહે. ૬ ઉપશ રેગ જમાલી અંગે, ઔષધને ઉપચારે; પ્રભુ સમીપે આવ્યા જમાલી, વાણી પ્રગટ ઉચ્ચારે છે. કહે. ૭ આપ સમીપથી શિષ્ય તમારા, છદ્યસ્થ જે જે જાવેજી ગામ નગર તે વિચરી પાછા, છદ્મસ્થપણે સૌ આવે છે. કહે. ૮ દેશ નગરને પુર વિચરતાં, હું તે અતિશે ફાજી; તપ સંચમને શુદ્ધ આરાધી, સર્વજ્ઞ થઈ હું આવ્યો છે. કહે. ૯ ભાન ભર્યા તેના વચન સુણીને, પૂછે ગૌતમ સ્વામીજી; કહે પ્રત્યુત્તર બે પ્રશ્નોના, ગર્વ વૃત્તિને વામીજી. કહે. ૧૦ || લેક અને આ જીવો જગતના, શાશ્વત કે નાશવંતંજી; કહી દે જમાલી એના અર્થો જે હે કેવળવંતજી. કહે. ૧૧ વચન સુણીને મન્ય રહે ત્યાં, અર્થ કશે ના લાધેજી જમાલી દંભીના મનમાં તેથી, મિથ્યા કદાગ્રહ વાધ્યાછે. કહેર
અરે જમાલી અર્થ ન જાણે, કહે પ્રભુ પ્રકાશજી; = લઘુ શિષ્ય પણે ઉત્તર આપે, તુજ પ્રજ્ઞા ક્યાં નાશીજી. કહે. ૧૩