________________
૧૫૦
કુંવરીઓની સાથમાં, રહ્યા ચંદના બાઈ. . પ્રબળ પુન્યના રોગથી, ખમા ખમા બહુ થાય. / ૧૧ કેવળ થશે જબ વીરને, દેશે પ્રભુ ઉપદેશ સાધવી થશે તે ચંદના, ધરશે ત્યાગી વેશ. ૧૨ સ્થાપી ત્યાં તે વાતને, કહું વીર વૃત્તાંત વિહાર કરી તે પુરથી, વિચય જઈ એકાંત. ૧૩ ગામ નગર પુર પાટણે, કરતા ઉગ્ર વિહાર આવ્યા જિનવર એકદા, ચંપાપુર મેઝાર. | ૧૪ સ્વાતિદત્ત નામે કરી, વિપ્ર વસે તે પુર; દાન દયાના ગુણથી, શેભે વિપ્ર સર. ૧૫ હાટ હવેલી છે ઘણી, વસવા મનહર માળ; અગ્નિહોત્ર નામે કરી, શાળા છે વિશાળ છે ૧૬ તે શાળા વિલેતાં, નિર્વિદ્ય ભૂમિ ભાગ પસંદ પડી ભગવંતને, જોઈ અનુકૂળ લાગ. . ૧૭ . સ્વાતિદત્ત શાળા તણે, માલિક છે મતિવંત, અનુમતિ માગી તેહની, ઉતર્યા શ્રી અરિહંત. તે ૧૮ ઉપવાસ કીધા કરા, ચાર માસ પર્યત; પરહરવા અરિ અષ્ટ, ધ્યાન ધરે ભગવંત ૧૯
ળ ગુમાલીશમી ' . '
(રાગ-મુનિવર શોધે ઈરજા.) અષાડ માસ આવી જતાં, ચાલે વર્ષાકાળ; આવ્યા શ્રી મહાવીરપું, બે વ્યંતર સરૂપાળ. ૧ !! નામ ભલું છે એકનું, પૂર્ણભદ્ર અભિરામ..
": : : તેમ જ બીજા દેવનું મણીભદ્ર છે નામ. # ૨