________________
તનમન તલપે - વીરના, લે સંયમભાર; . બેડી બંધન મેહના, તુર્ત થવું તૈયાર. તે ૨ છે કાલે ને તે સમે, બ્રહ્મલોક મજાક લોકાંતિક દે વસે, વિઠ્ય વર્ષ કરનાર. ૩ | આસન કંપ્યા તેહના, મુકે અવધિજ્ઞાન; મનુષ્ય મહી પર પખીયા, ચેવિશમાં ભગવાન. ' ૪ i ઓગણત્રીશ વર્ષે ગયાં, હવે વર્ષ છે એક - ' . જાવું જિનવર આગળ, પુરણ ધરી વિવેક. ૫ જિનશાસનના દિનકરૂ, જગજન તારણહાર; ત્રિકી પ્રભુ આગળ, જવા થયા તૈયાર છે ૬
કાંતિક છે સુરવર, અદભૂત કાંતિવંત; ભરત ભૂમિ પર આવીયા, વિચરે જ્યાં ભગવંત. ૭ અંગે અંબર ઉપતા, કે છે કે હાર; * * વક્ષ સ્થલ જલકી રહ્યાં, સુર કુંડલ ધરનાર. ૮ આકાશે જુકાવીયાં, , વિમાન વિસ્મયકાર, પ્રભુ સમીપે આવીયા ભલી ભક્તિ કરનાર છે તે કરેજેડી શિર નામીયા, લળી લળી લાગ્યા પાય;
સ્પશી ચરણે વીરના, સ્તુતી કરી કહે ત્યાંચ. | ૧૦ | -ઉછલતા ભવે ઉંઘમાં, ડુખ્ય આ સંસાર; ‘તારક વિણ તરશે નહિ, જગત તણું નરનાર. ૧૧ થયા થશે ને થાય છે, જયવંતા જિનરાજ; સઘળાં સંયમ આદરી, રચે ધર્મની પાજ. ૧૨ : " વર પદવી વરવા ભણી, કરવા પરઉપકાર; નિકલો જે સંસારથી, થશે ઘણે ઉપકાર. ૧૩ .