________________
૫૮
દારુણ દુ:ખની ગેાદમાં, વસવું લાંખા કાળ; કઠણુ હૃદય પીગળી જશે, કરતાં તેને ખ્યાલ-ધન્ય. !! ૮ ॥ અર્ક નહિ ત્યાં નરક છે, છે દુ:ખ દુ:ખ ને દુ:ખ; દીર્ઘ કાલની સ્થિતિએ, જરી ન જોયુ સુખ-ધન્ય. ૫૯૫ એવાં એવાં સંકટ આગળે, કૈાણુ માત્ર આ દુ:ખ; ક્ષમા ધર્મ અરિહંતને, વસવું તે સન્મુખ-ન્ય. ૫ ૧૦ ॥ જે કાને કુંડલ ધર્યો, જનમન સ્થિર કરનાર; તે કાને છે આજ તેા ભમરા દુ:ખ દેનાર-ધન્ય. ૫ ૧૧૫ વિહાર કરતાં વીરને, જે જે સટ થાય; સુણતાં તે શ્રોતા તણું, હૃદય રહે ઉભરાય-ધન્ય. ૫ ૧૨ ૫ વિપાકક થી વીરને, પડે પરિસહ ધાર; સમભાવે વીર વેદશે, ચડી આતમ ગુણુ દેર-ધન્ય. ૫ ૧૩ ॥ ઉગ્ર તપનના તાપથી, ધગે ધરણીનાં સ્થાન; ખુલ્લે ચરણે ચાલતાં, ચેાવિશમાં ભગવાન-ધન્ય. । ૧૪ । અનુક્રમે વીર્ આવીયા, કુમાર ગામની પાસ; સમય થતાં તે સાંજને, કીધેા તિહાં નિવાસ-ધન્ય. । ૧૫ । તરુવર તળે ઉભા રહ્યા, ધ્યાન ધરી મહાવીર; ભદ્ર સનું ઇચ્છતા, થતા જ્ઞાનમાં સ્થિર-ધન્ય. ॥ ૧૬ ॥ તેવે સમય ત્યાં આવીયેા, હાલી લઈને ખેલ; પ્રભુ ન જાણ્યા મહાવીરને, મિથ્યામાંજ છકેલ-ધન્ય. ૫ ૧૭ k કરી ભલામણુ અળદની, ગયા ગામ મેઝાર; પાછળથી તે ખળદીયા, ચાલી ગયા નિરધાર-ધન્ય. ૫ ૧૮૫
*
અલ્પ સમયને અંતરે, આવ્યે કૃષિકાર, કહે સખાધી શ્રીવીરને, બળદ ગયા કિએઠાર-પચ્. ।। ૧૯ !!