________________
૨૧૦
સ્વપ્રપ્રદીપ :
‘સ્વપ્રપ્રદીપ’નું બીજું નામ ‘સ્વપ્રવિચાર’ છે. આ ગ્રંથની રુદ્રપલ્લીય ગચ્છના આચાર્ય વર્ધમાનસૂરિએ રચના કરી છે. કર્તાનો સમય જ્ઞાત નથી.
લાક્ષણિક સાહિત્ય
આ ગ્રંથમાં ૪ ઉદ્યોત છે ઃ ૧. દૈવતસ્વપ્રવિચાર શ્લોક ૪૪, ૨. દ્વાસપ્તતિમહાસ્વપ્ર શ્લો. ૪૫થી ૮૦, ૩. શુભસ્વપ્રવિચાર શ્લો. ૮૧થી ૧૨૨ અને ૪. અશુભસ્વપ્રવિચાર શ્લોક ૧૨૩થી ૧૬૨. ગ્રંથ અપ્રકાશિત છે.
આ સિવાય સ્વપ્રચિંતામણિ, સ્વપ્રલક્ષણ, સ્વપ્રસુભાષિત, સ્વપ્રાધિકાર, સ્વપ્રાધ્યાય, સ્વપ્રાવલી, સ્વપ્રાષ્ટક વગેરે ગ્રંથોનાં નામ પણ મળે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org