Book Title: Lakshanik Sahitya Jain History Series 5
Author(s): Ambalal P Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૨૩૪
લાક્ષણિક સાહિત્ય
ॐ नमो भगवते पार्श्वरुद्राय चंद्रहासेन खड्गेन गर्दभस्य सिरं छिन्दय छिन्दय, दुष्टवणं हन हन, लूतां हन हन, जालामर्दभं हन हन, गण्डमालां हन हन, विद्रधि हन हन, विस्फोटकसर्वान् हन हन फट् स्वाहा । જ્વરપરાજયઃ
જયરત્નગણિએ “જવરપરાજય' નામક વૈદ્યક-ગ્રંથની રચના કરી છે. ગ્રંથના પ્રારંભમાં જ તેમણે આત્રેય, ચરક, સુશ્રુત, ભેલ, વાલ્મટ, વૃન્દ, અંગદ, નાગસિંહ, પારાશર, સોઢલ, હારીત, તિસટ, માધવ, પાલકાપ્ય અને અન્ય ગ્રંથો જોઈને આ ગ્રંથની રચના કરી છે, એ રીતે પૂર્વજ આચાર્યો અને ગ્રંથકારોનાં ઋણનો સ્વીકાર કર્યો છે.
આ ગ્રંથમાં ૪૩૯ શ્લોક છે. મંગલાચરણ (ગ્લો. ૧થી ૭), શિરાપ્રકરણ (૮૧૬), દોષપ્રકરણ (૧૭-૫૧), વરાત્પત્તિપ્રકરણ (પર-૧૨૧), વાતપિત્તનાં લક્ષણ (૧૨૨-૧૪૮), અન્ય વરોના ભેદ (૧૪૯-૧૫૬), દેશ-કાળ જોઈને ચિકિત્સા કરવાની વિધિ (૧૫-૨૨૪), બસ્તિકર્માધિકાર (૨૨૫-૩૬૯), પથ્યાધિકાર (૩૭૦૩૮૯), સંનિપાત, રક્તષ્ટિવિ વગેરે (૩૯૦-૪૩૧), પૂર્ણાહુતિ (૪૩૩-૪૩૯) – આ મુજબ વિવિધ વિષયોનું નિરૂપણ છે.
ગ્રંથકાર વૈદ્યકના જાણકાર અને અનુભવી જણાય છે.
જયરત્નગણિ પૂર્ણિમાપક્ષના આચાર્ય ભાવરત્નના શિષ્ય હતા. તેમણે ત્રંબાવતી (ખંભાત)માં આ ગ્રંથની રચના વિ.સં.૧૯૬૨માં કરી હતી.
१. आत्रेयं चरकं सुश्रुतमयो भेजा (ला)भिधं वाग्भटं,
सवृन्दाङ्गद-नागसिंहमतुलं पाराशरं सोड्डलम् । हारीतं तिसटं च माधवमहाश्रीपालकाप्याधिकान्,
सद्ग्रंथानवलोक्य साधुविधिना चैतांस्तथाऽन्यानपि । ૨. યઃ શ્વેતામ્બરનીતિમUર્ડનમનિ: સલૂનમાપક્ષવાન,
यस्यास्ते वसतिः समृद्धनगरे त्र्यंबावतीनामके। नत्वा श्रीगुरुभावरत्नचरणौ ज्ञानप्रकाशप्रदौ, सद्बुद्ध्या जयरत्न आरचयति ग्रंथं भिषक्प्रीतये ॥६॥ ૩. શ્રીવિદ્િ દ્વિ-ર-
પશિવપુ (૨૬૬૨), यातेष्वथो नभसि भासि सिते च पक्षे । तिथ्यामथ प्रतिपदि क्षितिसूनुवारे, ग्रन्थोऽरचि ज्वरपराजय एष तेन ॥४३७॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362