________________
૨૪૬
લાક્ષણિક સાહિત્ય
મણિકલ્પ:
આચાર્ય માનતુંગસૂરિએ “મણિકલ્પ' નામક ગ્રંથની રચના કરી છે. આમાં ૧. રત્નપરીક્ષા-વજપરીક્ષા શ્લોક ૨૯, ૨. મુક્તાપરીક્ષા શ્લોક પ૬, ૩. માણિક્યલક્ષણ શ્લોક ૨૦, ૪. ઈન્દ્રનીલલક્ષણ શ્લોક ૧૬, ૫. મરકતલક્ષણ શ્લોક ૧૨, ૬. ફટિકલક્ષણ શ્લોક ૧૬, ૭. પુષ્પરાગલક્ષણ શ્લોક ૧, ૮, વૈડૂર્યલક્ષણ શ્લોક ૧, ૯. ગોમેદલક્ષણ શ્લોક ૧, ૧૦. પ્રવાલલક્ષણ શ્લોક ૨, ૧૧. રત્નપરીક્ષા શ્લોક ૮, ૧૨. માણિજ્યકરણ શ્લોક ૭, ૧૩. મુક્તાકરણ શ્લોક ૩, ૧૪. મણિલક્ષણપરીક્ષા વગેરે શ્લોક ૬૧– આ રીતે કુલ મળી ૨૨૫ શ્લોક છે.' આ અંતે કર્તાએ પોતાનો નામનિર્દેશ આ મુજબ કર્યો છેઃ
श्रीमानतुङ्गस्य तथापि धर्मं श्रीवीतरागस्य स एव वेत्ति । હરકપરીક્ષાઃ
કોઈ દિગંબર મુનિએ ૯૦ શ્લોકાત્મક હરકપરીક્ષા' નામક ગ્રંથની રચના કરી
છે. ૨
૧. આ ગ્રંથ હિંદી અનુવાદ સાથે એસ. કે. કોટેચા, ધૂલિયાથી પ્રકાશિત થયો છે. ૨. પિટર્સનના રિપોર્ટ (નં.૪)માં આ કૃતિનો ઉલ્લેખ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org