Book Title: Lakshanik Sahitya Jain History Series 5
Author(s): Ambalal P Shah
Publisher: 108 jain Tirth Darshan Trust

View full book text
Previous | Next

Page 347
________________ સહાયક ગ્રંથોની સૂચિ અનેકાંત (માસિક) સં. જુગલકિશોર મુક્ષાર-વીરસેવા-મંદિર, દરિયાગંજ, - દિલ્હી. આગમોનું દિગ્દર્શન–હીરાલાલ ૨. કાપડિયા–વિનયચંદ્ર ગુલાબચંદ શાહ, ભાવનગર, ઈ.સ. ૧૯૪૮. આવશ્યકનિર્યુક્તિ-આગમોદય સમિતિ, મુંબઈ, ઈ.સ. ૧૯૨૮ આવશ્યકવૃત્તિ-હરિભદ્રસૂરિ—આગમોદય સમિતિ, મહેસાણા, ઈ.સ. ૧૯૧૬. કથાસરિત્સાગર–સોમદેવ–સં. દુર્ગાપ્રસાદ–નિર્ણયસાગર પ્રેસ, મુંબઈ, ઈ.સ. ૧૯૩૦. કાવ્યમીમાંસા-રાજશેખર–સં. સી. ડી. દલાલ તથા આર. અનન્તકૃષ્ણ શાસ્ત્રી–ગાયકવાડ ઓરિયેન્ટલ સિરીજ, બરોડા, ઈ.સ.૧૯૧૬. ગુર્નાવલી–મુનિસુન્દરસૂરિ-યશોવિજય જૈન ગ્રંથમાલા, ભાવનગર, ઈ.સ. ૧૯૦૫. ગ્રંથભંડાર-સૂચી-છાણી (હસ્તલિખિત) જયદામનું–વેલણકર-હરિતોષમાલા ગ્રંથાવલી, મુંબઈ, ઈ.સ. ૧૯૪૯. જિનરત્નકોશ-હરિ દામોદર વેલણકર–ભાંડારકર પ્રાચ્યવિદ્યા સંશોધન મંદિર, પૂના, ઈ.સ. ૧૯૪૪. જૈન ગૂર્જર કવિઓ–મોહનલાલ દ. દેસાઈજૈન શ્વેતાંબર કોન્ફરન્સ, મુંબઈ, ઈ.સ. ૧૯૨૬. જૈન ગ્રન્થાવલી–જૈન શ્વેતાંબર કૉન્ફરન્સ, મુંબઈ, વિ. સં. ૧૯૬૫. જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ –હીરાલાલ ૨. કાપડિયા–મુક્તિકમલ જૈન મોહનમાલા, વડોદરા, ઈ.સ. ૧૯૫૬ . જૈન સત્યપ્રકાશ (માસિક)–પ્રકા. ચીમનલાલ ગો. શાહ–અમદાવાદ જૈન સાહિત્ય અને ઇતિહાસ–નાથુરામ પ્રેમી–હિન્દી ગ્રંથરત્ન કાર્યાલય, મુંબઈ, ઈ.સ. ૧૯૪૨. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362