________________
૨૩૮
લાક્ષણિક સાહિત્ય
જેમિતિ’ એવો ઉલ્લેખ કર્યો છે. આનાથી સ્પષ્ટ થાય છે કે પ્રાચીન કાળમાં ‘ધૂર્તાખ્યાન’ નામક પ્રાકૃત ભાષામાં રચિત ધૂર્ત-કથા હતી.
તે જ કથાનો આધાર લઈ આચાર્ય હરિભદ્રસૂરિએ ‘ધૂર્તાખ્યાન’ નામક કથા-ગ્રંથની રચના કરી છે. તેમાં ખંડપાણાને ‘અર્થશાસ્ત્ર'ની નિર્માત્રી બતાવવામાં આવી છે, પરંતુ તેનું અર્થશાસ્ત્ર ઉપલબ્ધ થયું નથી.
સંભવ છે કે કોઈ જૈનાચાર્યે ‘અર્થશાસ્ત્ર’ની પ્રાકૃત ભાષામાં રચના કરી હોય જે આજે ઉપલબ્ધ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org